‘નવજીવન Talks’માં વક્તા તરીકે પધાર્યાં હતા ગુજરાતી ભાષાના જાણીતાં લેખક, સંપાદક, વિવેચક અને ઉત્તમ વક્તા આદરણીય શરીફા વીજળીવાળા.
હસમુખ શાહ લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તક ‘દીઠું મેં’ આ પુસ્તક વિશે શરીફા વીજળીવાળાએ સુંદર સંવાદ કર્યો.
૧૯૬૫ પછીના ભારતનું યોગ્ય અને તટસ્થ દસ્તાવેજીકરણ આ પુસ્તકમાં થયું છે.
હસમુખ શાહના સંસ્મરણો અને રાજકીય અનુભવો વિશે રસપ્રદ વાતો થઈ.
હસમુખ શાહ લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત ‘દીઠું મેં’ આ પુસ્તક ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં મોબાઈલ નંબર - 8849593849 પર કોલ કરી શકો છો.
કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે. આપ આ નંબર પર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.