MENU

Fun & Interesting

EP - 26 / Part-02 / રખડુનો કાગળ / Vipul Vyas / નવજીવન Talks / Navajivan Trust

Navajivan Trust 1,050 2 years ago
Video Not Working? Fix It Now

મહેન્દ્રસિંહ પરમાર લિખિત નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત નિબંધસંગ્રહ ‘રખડુનો કાગળ’ વિશે નવજીવન Talks માં સુંદર સંવાદ થયો. નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ પુસ્તકને વધાવવા મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા. વાર્તાકાર અને કવિ શ્રી વિપુલ વ્યાસે નિબંધસંગ્રહ ‘રખડુનો કાગળ’ વિશે રસપ્રદ વાતો કરી. અહીં વિુપલ વ્યાસે આ નિબંધોના રચનારા સર્જકની પ્રકૃતિ વિેશે, સર્જકના આંતરજગત વિશે અને નિબંધોની પૃષ્ઠભૂમિ વિશે ગમતીલો સંવાદ કર્યો.

Comment