ભાઈ આજે હું અને મારા મિત્રો પહોંચી ગયા છીએ હરિદ્વાર ની અંદર ,ગંગા આરતીના વીડિયોની અંદર દર્શન કરાવ્યા છે તમે પણ ઘરે બેઠા કરજો અને હરિદ્વારની બીજી એક બે જગ્યાએ ફરવા માટે ગયા હતા
અને હવે આગલા વ્લૉગ નિ અંદર અમે જવાના છીએ કેદાર કંઠાની અંદર તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમે કોઈપણ વિડીયો ચૂકી ના જાવ અને કેદાર કંઠા ના વિડીયો ને પણ ખૂબ જ પ્રેમ આપજો❤️👍
#explorepage #food #explore #haridwar #gangaaarti #haridwarvibes #gangariver