જશોદા નરોત્તમ પબ્લિક ચેરીટી ટ્રસ્ટના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ફાઇનલ રમતોત્સવ દરમિયાન આશ્રમશાળાના ભાઈઓ દ્વારા રમાયેલ ફાઇનલ કબડ્ડી મેચ..જેમાં સર્વોદય પીંડવળ આશ્રમશાળા અને ઉપસળ આશ્રમશાળાના ભાઈઓ વચ્ચે ખૂબ રસાકસી ભરી રમત રમવામાં આવી હતી.