રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આયોજીત ઈતિહાસવિદ પ્રો. નરોત્તમ પલાણ સાહેબ સાથે બરડા ડુંગરના ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કે જેમાં રામબા ગ્રેજયુએટ ટીચર (આર. જી. ટી.) કોલેજ તથા ડૉ. વી. આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓ જોડાયા હતા.
તારીખ :- ૨૧/૦૮/૨૦૧૬
ઐતિહસિક સ્થળોની યાદી :-
~ કલા ભગત - કોલીખડા
~ શક્તિ મંદિર - બખરલા
~ ડેરવાવ - કાટવાણા
~ પોલો પાણો
~ ધીંગેશ્વરનુ મંદિર - રાણપર
~ ઇન્દ્રેશ્વર મંદિર - ભાણવડ
~ નવલખો મહેલ - ઘુમલી
વિશેષ આભાર :- શ્રી હર્ષીતભાઈ રૂઘાણીનો કે જેમણે આ ચેનલ કુબાવત કિશનમાં ( @KUBAVAT KISHAN ) આખા પ્રવાસની શ્રેણીને અપલોડ કરવાની સંમતિ આપી.
દરેક ભાગ આ યૂટ્યુબ ચેનલ કુબાવત કિશન ( @KUBAVAT KISHAN ) ઉપર મુકવમાં આવશે.
આપ આ ચેનલને સસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે આ વીડિયોને શેર કરો.
Organized by Rotary Club of Porbandar. A tour of historical places of Barda Dungar with Narottam Palan Saheb including Ramba Graduate Teacher (R.G.T.) College and Dr. V. R. Godhania B.Ed. College Students joined.
Date: - 21/02/2018
List of historical places: -
~ Kala Bhagat - Kolikhada
~ Shakti Mandir - Bakhrala
~Derwav - Katwana
~ Polo leaves
~ Dhingeshwar Temple - Ranapar
~ Indreshwar Temple - Bhanvad
~ Navlakho Mahal - Ghumli
Special thanks to: - Shri Harshitbhai Rughani who agreed to upload the entire tour series in this channel @KUBAVAT KISHAN .
Every part will be posted on this YouTube channel Kubavat Kishan.
You can subscribe to this channel and share this video with your friends.