MENU

Fun & Interesting

ગિરનાર ૪ અને GJG ૩૨ મગફળીની માહિતી | મુખ્ય ૨૦ તફાવતો | ઉત્પાદન | Magfali | @RAMESHRATHOD @girnar4

Video Not Working? Fix It Now

નમસ્કાર મિત્રો આ વીડિયોના માધ્યમથી આપણે ગુજરાત જુનાગઢ મગફળી - ૩૨ અને ગીરનાર - ૪ મગફળીનું વાવેતર કરતા ખેડૂતોને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે ખાસ કરીને આ વીડિયોમાં મગફળી - ૩૨ અને ગીરનાર - ૪ પૈકી કઇ જાતનુ વાવેતર કરવું જોઈએ તેની માહિતી આપેલી છે આ બે વેરાયટીની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરેલી છે. ઉત્પાદન ક્ષમતા, પાકવાના દિવસો, તેલની ટકાવારી, ઓલીક એસિડની ટકાવારી વગેરે બાબતોની ચર્ચા કરી છે. આ વર્ષે મગફળીનું બિયારણ ઘણું ડુબલીકેટ થઈ શકે મિક્સિંગ થઈ શકે તો એના સામે આપણે કઈ રીતના સારી જાતને ઓળખી શકીએ તેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો આ વીડિયોને વધુમા વધુ શેર કરજો અને ખેડૂતોની સાથે જે છેતરપિંડી થઈ રહી છે તેનાથી ખેડૂતોનો બચાવવા નો પ્રયત્ન કરીએ. #magfali #khedut #મગફળી૩૨ #girnar4 #ગીરનાર #ગીરનારમગફળી #મગફળીગિરનાર #માંડવી #groundnut #magfali_ni_kheti #મગફળીની_ખેતી #khedut #kheti #groundnut

Comment