#america #gold #usimmigration
સોનામાં મોટાપાયે ફિજિકલ મૂવમેન્ટ પણ જોવા મળી રહી છે. હાલમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના લંડનસ્થિત વૉલ્ટમાંથી ટનબંધ સોનું અમેરિકા ખસેડવામાં આવી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય રિપૉર્ટ્સ પ્રમાણે, અમેરિકાના ગોલ્ડ ડીલરો વિમાનમાં સોનું ભરી ભરીને ન્યૂ યૉર્ક લઈ જાય છે, જેના કારણે લંડનમાં એક પ્રકારે સોનાની અછત સર્જાઈ છે અને અમેરિકામાં પીળી ધાતુ સંગ્રહ થઈ રહી છે. તો સોનામાં ઇન્ટરનેશલ લેવલે આટલી મોટી હેરફેર કેમ થઈ રહી છે એ સમજો આ વીડિયોમાં.
અહેવાલ- અજિત ગઢવી, ઍડિટ- પવન જયસ્વાલ, રજૂઆત- ઝૈનુલ હકીમજી
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati