ગોળી ગઢ નો મેળો મહુવા તાલુકામાં વાસકુઈ ગામે ભરાય છે ત્યાં આવેલ એક પ્રાચીન મંદિર છે જ્યાં વાર્ષિક મેળાનું આયોજન થાય છે આ મંદિર ગોળી ગઢ બાપા નું છે અને હોળીના આગલા રવિવારે ભરાય છે આ મેળાને મહુવા તાલુકાના સૌથી મોટા મેળા નું માન પ્રાપ્ત છે અહીં ગુજરાત જ નહીં પણ આજુબાજુના પ્રાંતના લોકો પણ આવે છે બસોથી અઢીસો વર્ષ જુનું આ સ્થાનક આસ્થાનું પ્રતિક છે અહીં લોકો બાધા-માનતા માને છે @SaruDangiComedy0