MENU

Fun & Interesting

Gondal માં કેસરની ખેતી કરીને આ યુવાન કેવી રીતે લાખોની કમાણી કરે છે?

BBC News Gujarati 13,684 1 year ago
Video Not Working? Fix It Now

#kesar #farming #gujaratinews તમને કોઈ પ્રશ્ન પૂછે કે કેસરની ખેતી ક્યાં થાય તો સામાન્ય રીતે તમે જવાબ આપો કે કાશ્મીરમાં....કારણકે મહદંશે કેસરની ખેતી આપણે ત્યાં કાશ્મીરમાં જ થાય છે. પણ ગોંડલના એક ખેડૂતે હામ ભરી અને તેણે કેસર ઉગાડ્યું છે. આ ખેડૂતનું નામ છે બ્રિજેશ કાલેરિયા. તેમના જ મોઢે સાંભળીયે કે તેમણે કેવી રીતે કેસરની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી શરૂ કરી છે. વીડિયો : બિપીન ટંકારિયા એડિટ : શાહનવાઝ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comment