MENU

Fun & Interesting

Groundnut cultivation - Seed rate, variety and spacing | મગફળી જાત અને વાવેતર અંતર । #AgroStar ।

AgroStar India 24,016 4 years ago
Video Not Working? Fix It Now

નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુ નો તેલીબિયાં વર્ગનો ખુબ જ અગત્ય નો પાક એટલે કે મગફળી નો પાક ! તો મગફળી ના વાવેતર દરમિયાન બિયારણ ની જાત, બીજ દર, વાવેતર અંતર કેટલું રાખવું તેની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. નોંધ : આ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે આ માહિતી માં એગ્રોસ્ટાર ( યુલિંક ) ની કોઈ ભલામણ નથી. એગ્રોસ્ટાર એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો, http://bit.ly/agrostarapp કપાસ ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ : https://www.youtube.com/watch?v=tpGRB81rgt0&list=PLn9p28I81WaRzRfniDLBno97MQUhlUBNS પશુપાલન જ્ઞાન : https://www.youtube.com/watch?v=RK66VMZSNA0&list=PLn9p28I81WaRdz61rXJ5BZ05NUEgTW1EE ખેતી ના નવ નવા વિડીયો : https://www.youtube.com/watch?v=-OekGFVBm9g&list=PLn9p28I81WaReredRPwBzm5TyeRq-qato

Comment