MENU

Fun & Interesting

ઘડપણ ભલે આવ્યું | ભજન લખ્યું છે | gujarati bhajan | હવે લેશું રામનું નામ | lagan geet #bhajan

Jalaram bhajan mandal Himatnagar 2,507 lượt xem 3 months ago
Video Not Working? Fix It Now

ઘડપણ ભલે આવ્યું | ભજન લખ્યું છે | gujarati bhajan | હવે લેશું રામનું નામ | lagan geet #bhajan



હવે લેશું રામનું નામ ઘડપણ ભલે આવ્યું
મારા પૂરા કર્યા કનૈયાએ કામ ઘડપણ ભલે આવ્યું
હવે શ્વાસે શ્વાસે લઈશું રામનામ ઘડપણ ભલે આવ્યું
દીકરો ને વહુ મારા બહુ સંસ્કારી
મને પૂછી પૂછીને કરે કામ ઘડપણ ભલે આવ્યું
મારા પૂરા કર્યા કનૈયાએ સૌ કામ ઘડપણ ભલે આવ્યું
માયાની જંજાળ મેતો મૂકી દીધી છે
હવે હું ને મારો રામ ઘડપણ ભલે આવ્યું
હુંતો રાતદિવસ જપુ રામનામ ઘડપણ ભલે આવ્યું
આંખે મને ભલે ઓછું દેખાય છે
હુંતો જોવું અંતરનો રામ ઘડપણ ભલે આવ્યું
હવે લેશું રામનું નામ ઘડપણ ભલે આવ્યું
ભાગવત રામાયણ ને ગીતા
હું તો સત્સંગ કરું આઠે પોર ઘડપણ ભલે આવ્યું
જીવતર મારુ ઉજવાઈ ગયું છે
હવે હરીને શરણે જવાય ઘડપણ ભલે આવ્યું
હવે શ્વાસે શ્વાસે લઈશું રામનામ ઘડપણ ભલે આવ્યું
પરિવાર પાડોશીને સગા સત્સંગી
મારું બોલ્યું ચાલ્યું કરજો માફ ઘડપણ ભલે આવ્યું
હુંતો રાતદિવસ જપુ રામનામ ઘડપણ ભલે આવ્યું
મોંઘો માનવ દેહ મળ્યો છે
હું તો ઉતરી ગઈ ભવ પાર ઘડપણ ભલે આવ્યું




gujarati bhajan
lagna geet
lagan geet
shradhanjali bhajan
લગ્ન ગીત
bhajan
jalaram bhajan mandal
lagan geet gujarati
lagna geet gujarati
shradhanjali ne bhajan
shradhanjali geet
maherana bhajan
lagan na geet
bhajan gujarati
gujarati lagan geet
lagna geet fatona
ગુજરાતી ભજન
nava bhajan
gujarati nava bhajan
ભજન
gujarati lagna geet
લગ્ન ગીત ગુજરાતી
ભજન નવા
bhajan mandal
fatana gujarati
fatana lagna geet
શ્રદ્ધાંજલિ ના ભજન
legna fatana



#gujaratibhajan
#lagnageet
#lagangeet
#lagangeetgujarati
#લગ્ન_ગીત
#લગ્નગીત
#લગન_ગીત
#લગનનાગીત
#લગનગીત
#shradhanjalibhajan
#jalarambhajanmandalhimatnagar
#lagnageetgujarati
##bhajan
#ગુજરાતીભજન

Comment