MENU

Fun & Interesting

હિંગળાજ માં ની આરતી || GUJARATI VIDEO SONG || HINGALAJ MAA NI AARTI

Rang Bheru 899,331 lượt xem 6 years ago
Video Not Working? Fix It Now

ગીતકાર અને ગાયક "ઠાકરશી રબારી" ના મધુર કંઠે ગવાયેલ. "હિંગળાજ માં ની આરતી"

અમારું આ બીજું લોકગીત, આદ્ય શક્તિ, કુળદેવી શ્રી હિંગળાજ માં ને અર્પણ કરીયે છીએ.
માનવંતા અમારા ગુજરાતી ભાઈઓ, બહેનો અને વડીલોને વિનંતી છે કે "માં હિંગળાજની આરતી" નો લ્હાવો લઇ અન્ય ને શેર કરશો જેથી દરેક ને લ્હાવો મળે...!
અને આપે સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોઈ તો આજે જ કરી દેશો. કારણ કે "રંગ ભેરુ" ચેનલ ઉપર રજુ થનાર આવા લોકગીતો ની તાજી જાણકારી આપને સહુથી પહેલા મળતી રહે.


ભારતના ઇતિહાસને સુંદર રીતે બતાવતી એક માત્ર સિરિયલ...!
https://www.youtube.com/garvix

"રંગ ભેરુ" ટિમ ના જયશ્રી કૃષ્ણ :
SONG : HINGALAJ MAA NI AARTI
SINGER : THAKARSHI RABARI
LYRICS : THAKARSHI RABARI
MUSIC : MAHESH SAVALA & VIVEK GAJJAR
RECORDING : SHIVAM STUDIO VISNAGAR
CAMERAMAN : GULABGIRI GAUSWAMI
MUSIC LABLE : RANG BHERU
GRAPHICS : NK
MANAGED BY : RANG BHERU TEAM

કાનૂની ચેતવણી,
આ સોન્ગ ના તમામ રાઇટ્સ "રંગ ભેરુ" ના છે. આ સોન્ગ ને સાંભળવાના અને સંભળાવવાના હેતુ થી કોઈને પણ શેર કરી શકાય છે. પ્રોફેશનલ ઉપયોગ માટે લેખિત પરવાનગી લેવી જરૂરી છે.

YouTube: https://goo.gl/HdcRm6
Facebook, Instagram : Coming Soon

#song
#gujarati
#desivideo
#hingalajmaa

Comment