MENU

Fun & Interesting

GuruGun Sattavisa | पूज्य बापजी दादा के गुरुगुण सत्ताविसा। Sattavisa

Video Not Working? Fix It Now

જેનાથી માનસિક શાતા અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા પરમ માંગલિક પૂજ્ય બાપજી દાદાના ગુરુગુણ સત્તાવિસા ... •આશીર્વાદ દાતા• પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી રાજરત્નવિજયજી મહારાજા Music, Composed, Mix and Sung by: પ્રશમ-સંપ્રતિ-પાર્શ્વ @prashamsampratiparshva519 Editing: https://konnectme.video/ @KonnectMe Photography: Divya Vision - Mit Shah @DivyaVisionMitShah Presented By: Shree Siddhi Parivar 7435855558 ____________________________ સિદ્ધિ સૂરીશ્વર નામ તુમ્હારા , કર દો બેડા પાર હમારા ! તુમ હી હમારે હો ગુરુ ! જ્ઞાતા, જિનશાસન મેં તુમ હી વિખ્યાતા !! 1 !! વિક્રમ સંવત ઓગણીસ અગ્યારા, શ્રાવણ સુદ પૂનમ દિન સારા ! અમદાવાદ મેં જન્મ તુમ્હારા, મનસુખલાલ પિતા કા પ્યારા !! 2 !! ધન્ય ઉજમ બા માત તુમ્હારી, ઐસે પ્રગટ ભયે અવતારી ! ષટ્ ભ્રાત એક બહની કા ભૈયા, ચુનીલાલ તસ નામ રખવૈયા !! 3 !! શ્રાવક કુળ કે આપ દુલારે, બાળપણ સે જ્ઞાન કે પ્યારે ! માણેકચોક નિવાસ તુમ્હારો , ખેતરપાળનો ખાંચો સારો !! 4 !! બાલ્ય જીવન મેં સંત સમાના, પૂજા દર્શન મેં મન માના ! વર્ષ તેવીસ તક રહે સંસારી, ચતુર ચંદના નૌતમ નારી !! 5 !! નિશદિન મન મેં ભક્તિ ભાવે, ધર્મધ્યાન મેં મન લગાવે ! વર્ષ દોય ઘર વાસા કિના, સંયમ માર્ગ મેં મન ભીના !! 6 !! ગૃહ જીવન મેં મન નહીં માને, કરી વાત નિજ નારી કાને ! નારી ચંદન ચંદન સુગંધા, છોડ દિયા સંસાર ધંધા !! 7 !! ઓગણીસ ચોત્રીસ વર્ષ વિચારે, જેઠ વદી બીજ દિન સારે ! રાજનગર મેં દીક્ષા લીની, શ્રાવક જાતિ ઉજ્જવળ કિની !! 8 !! શુદ્ધ સંયમ કો રસ્તો સાધ્યો, ગુરુ કૃપાસુ માર્ગ લાધ્યો ! સિદ્ધિવિજયજી નામ ધરાવે, ભજન ભક્તિ વિદ્યા મન ભાવે !! 9 !! સાલ ઓગણીસ સત્તાવન સારી, સુરત નગરી કી બલિહારી ! અષાઢ સુદ એકાદશી આવે, સુરત પંન્યાસ ગણિ પદ પાવે !! 10 !! ધ્યાન જિનવર કા નિશદિન ધ્યાવે, ગામ ગામ મેં જ્ઞાન સુણાવે ! સંવત ઓગણીસ પંચોતેર આયા, નગર મહેસાણે ભવિક મન ભાયા !! 11 !! મહા સુદી પાંચમ તિથિ સારી, ઠાઠ-માઠ શું કરી તૈયારી ! પૂજ્ય આચાર્ય પદવી દિની, સકળ સંઘ મિલ શોભા લિની !! 12 !! ત્યાગ તપસ્યા તન મેં મન મેં, નિશદિન ધ્યાન ધરે જીવન મેં ! બહુત જન ઉપકારી બંકા, જિનમત મેં બજવાયા ડંકા !! 13 !! પંચ મહાવ્રત કે તુમ ધારક, અધમ જનો કે આપ ઉદ્ધારક ! ધર્મ ધુરંધર નિરંતર ધ્યાની, જય જય જય ગુરુવર ગુણ જ્ઞાની !! 14 !! સિદ્ધિ સિદ્ધિ જો નિત મુખ ગાવે, રોગ શોક અરૂ કષ્ટ મિટાવે ! ધ્યાન ધરે સિદ્ધિ કા જો કોઈ, તે ઘર લક્ષ્મી સદા સુખ હોઈ !! 15 !! ધ્યાન ધરે સિદ્ધિસૂરિ કો મન મેં, તરત રોગ મિટાવે તન મેં ! લાગે જસ મન સિદ્ધિ કી લહરી, ગુરુગુણ વ્યાખ્યા અતિશય ગહરી !!16 !! પાવનકારી નામ તુમ્હારા, ગુરુ મુખ વહતી જ્ઞાન કી ધારા ! ઉઠ નિશા મેં નામ જો લેવે, તો ચિત્ત મેં ચિંતા નહીં રેવે !! 17 !! ગામ ગામ મેં ગુરુવર ગાજે, અત્યંત ઉપકાર કર્યા ગુરુરાજે ! એંસી વર્ષ શત ઉંમર થાવે, સિદ્ધાચલ ભેટણને જાવે !! 18 !! નહીં ડોળી કે નહીં સહારા, અવધૂત યોગી ચાલણહારા ! પેદલ ચલકર સિદ્ધગિરિ જાવે, આદિનાથ કા દરિસન પાવે !! 19 !! રાયણ પગલે પહિલા જાવે , વંદન કરીને કર્મ ખપાવે ! નવ ટૂંક નવ નિધિ આપે, હેત હર્ષસુ રસ્તો કાપે !! 20 !! સિદ્ધગિરિ કો મહિમા મોટો, સભી તીર્થો મેં તીર્થ મોટો ! ઇણ સમો નહીં જગ મેં જોટો, ભેટ્યો નહીં તે માનવ ખોટો !! 21 !! વર્ષ તેત્રીસ વર્ષીતપ કીનો, દેશો-દેશ ઉપદેશ બહુ દીનો ! કાયમ જાપ અજપા કીનો , સંયમ માર્ગ ઉજ્જવલ કર દીનો !! 22 !! તન સે મન સે રહે નિત્ય ત્યાગી , લગન એક અરિહંત કી લાગી ! ઐસે યોગી બડે બડભાગી , ધન્ય ધન્ય હો સિદ્ધ વૈરાગી !! 23 !! ભારત વર્ષ મેં રત્ન સમાના , ઉચ્ચ કોટી કે સંત મનમાના ! ધર્મ વીર ગુરુ આપ અવતારી , પ્રગટ ભયે ગુરુ પાવનકારી !! 24 !! આયુષ્ય માન નિત્ય રહે નીરોગી , ભક્તિ ભાવ સમર્પણ કે યોગી ! વર્ષ એકસો પાંચ કી ઉંમર, ઘાતિક કાલ લગાઈ ધુમ્મર !! 25 !! સંવત વીસ ઓર પન્નરા આવે , સિદ્ધિસૂરીશ્વર સ્વર્ગે સિધાવે ! ભાવે ભજતા વાંછા પૂરે , નિત્ય જપંતા દુ:ખડા ચૂરે !! 26 !! તીર્થ વાલવોડ/રાજનગર મેં મૂર્તિ તુમ્હારી, આશા પૂરો ગુરુવર હમારી ! ગુરુ સત્તાવીસા જો નર/નારી ગાવે, ફૂલચંદ અતુલ ફળ પાવે !! 27 !!

Comment