આરઝી હકૂમત | આઝાદી પછીનું ગુજરાત | Gyan Academy -8469677555, 8980677555
મિત્રો, જ્ઞાન અકેડમી – ગાંધીનગરમાં સરકારી નોકરી માટેની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. આપણી અકેડમીના સંચાલકો તથા ફેકલ્ટીશ્રીઓ તેમના વિષયના નિષ્ણાતો છે. તેઓએ જાહેર સેવા આયોગની પરીક્ષાઓ પાસ કરેલી છે. આપને જીવનભર ઉપયોગી થાય તેવું ભાથું જ્ઞાન અકેડમી આપને આપવા માટે તપ્તર છે.
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ – ૧
(4) ભારત પરિચય ભાગ – ૨
(5) English Grammar
(6) ભારતનો ઈતિહાસ
(7) ભારતનું બંધારણ
આ પુસ્તકો ઉપરાંત સરકારી નોકરી માટેની પરીક્ષા માટે જરૂરી
તમામ પ્રકારનું વર્ણાત્મક તથા વૈકલ્પિક પ્રકારનું મટિરિયલ્સ કે જેમાં દરેક પ્રકરણને અંતે પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોની વ્યવસ્થા હોય એટલે આપને ખ્યાલ રહે કે તમે ભણેલું તથા તમે વાંચેલું પરીક્ષામાં કઈ રીતે પુછાય છે.
જ્ઞાન અકેડમીની વિશેષતાઓ :
બેચના સમયગાળા દરમિયાન કોઈ રજા નહિ.
દરેક વિષયના નિષ્ણાત ફેકલ્ટી તથા શ્રેષ્ઠ, અને ગુણવત્તાયુક્ત મટિરિયલ્સ
દરરોજ 50 Marksની અચુક લેવાતી ટેસ્ટ
દર અઠવાડિયે 100 Marksની મોક ટેસ્ટ
દરેક વિષયનું ઊંડાણપૂર્વક શિક્ષણ
Maths, English અને ભૂગોળ જેવા વિષયોમાં શોર્ટકટ્સ તથા રસપ્રદ તારણોનો સથવારો
English અને Maths નું પાયાથી શિક્ષણ
Feel free to share this with your friends.
Enjoy & stay connected with us!
► Subscribe to Gyan Academy
https://www..com/channel/UCMUb...
► Like us on Facebook https://www.facebook.com/GYANac/
► Call & WhatsApp us - 8758277555
►Videography - Vinay Someshwara (7698948798)
►Video Editing - Viral