MENU

Fun & Interesting

Halardu - Hala Vala Mare Hirani Dori - DHUN - Kiran Prajapati - હાલા વાલા મારે હીરની દોરી

Kiran Prajapati 1,056,253 4 months ago
Video Not Working? Fix It Now

Kiran Prajapati Presents... Halardu - Hala Vala Mare Hirani Dori - DHUN - Kiran Prajapati - હાલા વાલા મારે હીરની દોરી Singer: Kiran Prajapati Music: Manoj Vimal Mixing: Hardik Sagar Lyrics: Hiral Prajapati Dhun Mandli: Botad Video: Vp Digital Studio Botad Editing: Sanjay Prajapati Disign: Kaushal Prajapati Light : Nilkanth Light Decoration Botad Lable: Kiran Prajapati Lyrics: હાલા વાલા મારે હીરની દોરી કાનાને હાલા ગાવ રે ઘડીક જંપી જાવ તો કાના જમના પાણી જાવ રે સોના રૂપનું પરણયું ને હીરની દોરી હાથ રે હળવે હળવે હીંચકો નાખું સૂઈજા મારા લાલ રે સંજવારી તો કાઢી નથી ને ઘરમાં રેલમ છેલ રે સારે ઠેકાણે સગપણ કરશુ રુડી લાવસું વહું રે જાડી તારી જાન જોડીશું જાન માં અમે સૌ રે સુરત શહેરની સાડી મંગાવું રૂપિયા ખર્ચુ બવ રે પહેરી ઓઢી રસોઈ કરશે કાના તારી વહું રે શિરો બનાવે ખીર બનાવે પુરી બનાવે બવ રે આપણે સૌ જમવા બેસીયે તાણ કરે તારી વહું રે ગામે ગામની ગાયું મંગાવું ગાયું મંગાવું બવ રે વાંકે અંગુઠે ગાયું દોસે કાના તારી વહું રે ગાવલડી તો દોહી નથી ને દૂધડાં ક્યાંથી દવ રે ઘડીક જંપી જાવ તો કાના માખણ મિશ્રી દવ રે #halardu #kidssong #dhun #music #kiran_prajapati #music #gujarati #kiran_prajapati_new_song #kiran_prajapati_official #HalaValaMareHiraniDori #KananeHalaGav #kananuHalardu #GujratiHalardu #newgujaratisong #trending #viralvideo #dhunmandli #dhunmandal If you like this video don't forget to share with others & also share your views Thank you આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video

Comment