MENU

Fun & Interesting

Halardu | Podhhi Ja Mara Lal | lori | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | પોઢી જા મારા લાલ |

kids gujarati songs & Fun 55,354,791 3 years ago
Video Not Working? Fix It Now

@kidssongsfun Presenting : Halardu | Podhhi Ja Mara Lal | lori | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | પોઢીજા મારા લાલ તને પારણીયે પોઢાડું | #kids #lori #cartoonvideo #cartoon Album : Podhhi Ja Mara Lal Tane Paraniye Podhhadu Song : Halardu Singer : Jyoti Vanjara Lyrics : Kanti Patel (Nanodara) Music : Mayur Nadiya Genre : Gujarati Kids Song Label : Ganesh Digital પરીઓના રે દેશ ની હું વાતો રે સંભળાવું (3) હેત ભરેલા હૈયા કેરા હાલરડાં રે ગાવું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (4) મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે (2) હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે (2) હો..કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2) કાળજા નો કટકો તું તો રુદિયા ને બહુ વાલો (2) મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો (2) હો..જોવા તારૂ મુખ હું તો બાવરી બની જાવું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2) પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે (2) માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે (2) હો..હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2) પરીઓના રે દેશ ની હું વાતો રે સંભળાવું હેત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (3) આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો વનરાજાની જાન https://youtu.be/ZFmHx_Obhz8 રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા https://youtu.be/wHPcNBSRNEU મમ્મીનાં હાથમાં વેલણ છે https://youtu.be/Nhwb4gJozGY પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ https://youtu.be/cVwdhfNAFNk ફુગ્ગાવાળો https://youtu.be/INbhWW0s5Ow છુક છુક ગાડી https://youtu.be/C3NfMc1WjXg ગુજરાતી કક્કો https://youtu.be/z-laOuvwVds નાની મારી આંખ https://youtu.be/SDOHBEcMsmE નાનકડી બેન https://youtu.be/N_lVgvk3B00 એક બિલાડી જાડી https://youtu.be/EQ-ekAmYZX8

Comment