|| Halvad || સોશિયલ મીડિયા સ્ટાર વિશુ રાજપૂતના બે જ મહિનામાં ડિવોર્સ કેમ થયા ?
અનેક સંઘર્ષો સામે જીતનાર વીશું રાજપૂતે હજુ શરૂ થયેલા પોતાના દામ્પત્ય જીવનમાં કેવી કેવી કડવાશો આવી તે અંગે હળવદ બ્રેકીંગ સાથે કરી મુક્તમને ચર્ચા
પોતાના ચાહકોને પરિવાર ગણીને ડિવોર્સ પાછળના રહસ્ય ઉપરથી પડદો ઊંચક્યો