તમારા રોજીંદા આહાર માં અનાજ નું પ્રમાણ ઓછું અને લીલા શાકભાજી નું પ્રમાણ વધારે રાખો તો તે ખોરાક ખૂબ જ હેલ્ધી બને છે, ખાસ કરીને ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે અને કબજીયાત માટે આવો ખોરાક ખૂબજ લાભ કરે છે. આ રેસીપી એ પદ્ધતી થી તૈયાર કરવામાં આવી છે , ખૂબજ જલ્દી બની જાય છે એકદમ ટેસ્ટી પણ લાગે છે અને ખૂબ જ ઓછી કેલોરી નાં કારણે તમે બીલકુલ ગીલ્ટી વગર પેટ ભરીને ખાઈ શકો છો 😊
🍅 INGREDIENTS 🍅
1. Besan - 1 Cup
2. Jowar flour - 1 Cup
3. Chopped Capsicum - 1
4. Chopped Cucumber - 1
5. Chopped Cabbage - 1 Cup
6. Chopped Carrot - 1
7. Chopped Tomato - 1
8. Chopped Green peas - 1/2 Cup
9. Chopped Palak - 1 Cup
10. Mint and Coriander leaves
11. Ginger paste - 1 tbsp
12. Chopped Green chilli - 1 tbsp
13. salt as per taste / 1 & 1/2tsp
14. Turmeric powder - 1/2 tsp
15. Red Chilli powder - 1 tsp
15. pepper powder - 1/2 tsp
16. Lemon - 1/2
17. Ajmo, Cumin seeds and Flax seed mixer powder - 1 tbsp
#weightloss #gujarati #recipe #winter #food #breakfast #healthy_dinner #healthy_snacks #gluten free #protein_rich_diet