સતાધાર એક જાગતુ પિરાણું છે, જ્યાં સંતોએ ડગલે ને પગલે પરચા પૂર્યા છે, પશુ અને ભૂતોને પણ પૂજાતા કર્યા છે, સાચા સંતોની ભૂમિ છે.
ઈતિહાસમાં કયાંય ભૂત બાપાને સિગારેટ પાવાનો ઉલ્લેખ નથી ( ફક્ત જગ્યામાં જે નવુ ખાવાનું બને એ જુવાર્વાની વાત છે)અને એ સમયમાં સિગારેટનુ અસ્તિત્વ પણ હતું નહિ, સિગારેટ પાવાનો સિલસિલો કોઈ તામસી ભગતે પોતાની શ્રદ્ધાથી શરૂ કર્યો હશે... એવુ અનુમાન લગાવી શકાય.
#સતાધાર
#bhutvad
#શ્યામજીબાપુ