હિતાર્થ નુ ઉપવેશન સંસ્કાર
પાંચમાં મહિને બેસે એ પાંચ માં પૂછાય ” આ કહેવત અનુસંધાને પાંચમાં મહિને કરવામાં
આવતો સંસ્કાર“ઉપવેશન સંસ્કાર”🥰🧿
હે ધરતીમાતા!
હું રહું કે ના રહું, તું મારા બાળક નુ જ્તન કરજે.
તારા ખોળે એને બેસાડુ છું
#video #youtube #ytshorts #upveshansanskar #baby #babyboy #vlogging #dailyvlog #dailyvlogs
@rohanamishavlog