@વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
દુધ =1/2 લીટર
સાકર પાવડર =1 ચમચી
સૌ પ્રથમ એક કઢાઈ મ દુધ પધરાવી દુધ નો માવો તૈયાર કરી લેવાનુ પછી એક થાળી મા પાથરી ને સુકાવી લેવાનુ સુકાઈ જાય પછી એક મિક્સચર જાર લઈ એમા સુકાઈ ગયેલો માવો પધરાવી પીસી લેવાનુ પછી એમા સાકર નો પાવડર પધરાવી ફરી થી પીસી લેવાનુ અને ચાળી લેવાનુ તો દુધ નો પાવડર તૈયાર છે.
#how to make milk powder#home made milk powder #easy to make milk powder #milk powder at home#milk powder recipe#gujrati