MENU

Fun & Interesting

દસ્તાવેજની પ્રમાણિત નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? How to Download Certified Copy Online in Gujarat

Gujju TipsWala 37,339 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

દસ્તાવેજની પ્રમાણિત નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? II How to Download Digital Certified Copy Online in Gujarat?

Hello Mitro, in this video, I will show you How to Download Digital Certified Sale deed Copy Online in Gujarat at your home or office through mobile without standing in long queue at Government / Sarakari Office for your revenue record papers. You can easily download your Sale deed or Dastavej by paying Nominal fees on iORA Gujarat Portal and you can give to Government or Semi-Government Organization to as a valid proof. This video will helpful to you

Process for How to Download Digital Certified Sale deed Copy Online in Gujarat

Firstly, Open Google Chrome browser and type “ iORA Gujarat ” then click on first link “ iORA- Integrated Online Revenue Applications

1. દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટે અરજદારે iORA પોર્ટલ ઓપન કરવું.

2. iORA પોર્ટલ પર ઓનલાઇન એપ્લિકેશન મેનુ પસંદ કરો.

3. ઓનલાઇન એપ્લિકેશનમાં ન્યુ એપ્લિકેશન પસંદ કરો.ત્યારબાદ અરજીના પ્રકારમાં દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટેની અરજી પસંદ કરો. ત્યારબાદ અરજદાર નો મોબાઇલ નંબર અને અરજદાર ઇ-મેલ આઇડી નાખી કેપ્ચા કોડ ભરી જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો. ત્યારબાદ ઇમેલ આઇડી તથા મોબાઈલ નંબર મોટીપી આવશે તે નાખો. ત્યારબાદ જિલ્લાનું નામ તાલુકા નું નામ સબ રજીસ્ટ્રાર કચેરી નું નામ પસંદ કરો.

4. અરજદારનું નામ સરનામું દસ્તાવેજ ના નંબર તથા દસ્તાવેજ નોંધાયેલ વર્ષ લખી "એડ બટન" પર ક્લિક કરો. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા એપ્લિકેશન નંબર જનરેટ થશે. ત્યારબાદ અરજદારને મેળવવા થતી દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટેની સ્ટેમ્પ ડ્યુટી ફિ 300 રૂપિયા અને પ્રોસેસ ફી ત્રણસો રૂપિયા ઓટોમેટીક કાઉન્ટ થઈ જનરેટ થશે જે ફી ભરવા અરજદાર "સેવ બટન" પર ક્લિક કરી પેમેન્ટની કાર્યવાહી કરવાની થશે.

5. ત્યારબાદ અરજદાર પેમેન્ટ સફળ થયા પછી ટ્રાન્ઝેક્શન ટેબ પર ક્લિક કરી અને "પ્રિન્ટ ચલન" બટન પર ક્લિક કરી ચલણની નકલ મેળવી શકશે પેમેન્ટ કર્યા પછી અરજદારની દસ્તાવેજ પ્રમાણે નકલ અરજી મુજબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની પ્રમાણે નકલ રિપોર્ટ દિવસની મર્યાદામાં મળશે.

6. ત્યારબાદ દસ્તાવેજનું પ્રમાણિત નકલ મેળવવા માટે અરજદારે દાખલ કરેલ અરજી માટે વિકલ્પ પસંદ કરી અરજીનો નંબર મોબાઈલ નંબર અને ઇમેલ નથી મેળવી શકશે ત્યારબાદ અરજદાર ટ્રાન્જેક્શન બટન પર ક્લિક કરી પ્રિન્ટ સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ કોપી બટન પર ક્લિક કરતા દસ્તાવેજની પ્રમાણે નકલ ડાઉનલોડ થઈ જશે જે પીડીએફ ફોર્મેટમાં ઇ-સિગ્નેચર સાથે હોવાથી તેને કોમ્પ્યુટરમાં એડોબ રીડર ની જરૂર પડશે.

7. પ્રમાણિત નકલ ડાઉનલોડ થયા બાદ અરજદારે એડોબ રીડર માં સિગ્નેચર વેરીફાઈ કરાવવા માટે સિગ્નેચર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સિગ્નેચર પ્રોપર્ટી પર ક્લિક કરી વેલીડ સિગ્નેચર કરવાની થશે ત્યારબાદ સર્ટિફાઇડ દસ્તાવેજ ને નકલ જોઈ શકાશે.

PM Kisan યોજનાના લીસ્ટમાં તમારૂ નામ છે કે નહિં તે જોઇ લો
https://youtu.be/p47m4qxyJC8

સર્વે નંબર સાથે ગામનો નકશો કેવી રીતે મેળવવો
https://youtu.be/_3dlVAEII24

ઘરે બેઠા ઓનલાઇન ૭/૧૨ ના ઉતારા કેવી રીતે કાઢી શકાય?
https://youtu.be/ZfkUu1xRQF8

લર્નિંગ લાયસન્સ કોમ્પ્યુટર ટેસ્ટ ગુજરાત
https://youtu.be/aNlmB_kPMAM

વર્ષો જૂના સ્કેન કરેલ ગામ નમુના નંબર.૭/૧૨ ની વિગત
https://youtu.be/1y1k4bylkZ4

કોઈપણ મિલકતની બજાર કિંમતની ગણતરી કેવી રીતે કરવી ?
https://youtu.be/xfGjHhxjlow

દસ્તાવેજ ની ખરી નકલ કેવી રીતે મેળવવી?
https://youtu.be/0-LX-Vr7kgc

નામ પરથી જમીનનો ખાતા નંબર કેવી રીતે જાણી શકાય ?
https://youtu.be/_g84EembEUk

PVC આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો
https://youtu.be/iYK_wY1xj0U

દસ્તાવેજ નોંધણીમાં નવો ફેરફાર- ગરવી 2.0
https://youtu.be/ggnl2WmP-lY

મકાનનું પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન કાઢો
https://youtu.be/S9pcFcUb6uA

દસ્તાવેજ ની ઇન્ડેક્ષ-2 ઓનલાઈન કાઢો
https://youtu.be/wEUQruI0-zQ

Keywords for Search out My Video :-
- How to Download Digital Certified Sale deed Copy Online in Gujarat
- How to Download Digital Certified Sale deed Copy Online in Gujarat
- how to download sale deed in gujarat
- iORA Gujarat Portal
- dastavej kaise nikale
- anyror
- Dastavej Download Gujarat
- Dastavej Copy Online Download in Gujarat
- Online Dastavage Download in Gujarat
- How to Download Sale deed online.
- Garvi 2.0
- dastavej registration in gujarat
- dastavej process in gujarat
- How to apply Certified Copy of Sale Deed
- How to get sale deed certified copy online in Gujarat
- registry ki certified copy kaise nikale
- registry paper kaise nikale
- sale deed document download
- sale deed kaise nikale
- how to get sale deed copy online
- jamin ka deed kaise nikale Gujarat
- certified copy of deed Gujarat
- garvi gujarat dastavej
- Digitally Signed Sale deed Copy Download
- sale deed copy download in gujarat
- sale deed copy online
- sale deed document download
- sale deed copy download in gujarat

Disclaimer :-
Some contents are used for educational purpose under fair use policy. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owners.

Comment