Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make creamy corn curry at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે મકાઈ નું શાક કેવી રીતે બનાવવું.
ઘરે મકાઈ નું શાક કેવી રીતે બનાવવું How To Make Makai Nu Shaak - Aru'z Kitchen - Ghar nu Makai nu Shaak
#Makai #Corn #AruzKitchen #CookWithMe #WithMe
સામગ્રી:
2 મક્કાઈનાં ડોડા ; 2 ડુંગળી ખમણેલી; 2 ટામેટાં પ્યુરી; તેલ; લીલા મરચાં; ધાણાજીરું પાવડર; આદુ 2 ચમચી; લસણ 2 ચમચી; તાજી મલાઈ; કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી; હળદર અડધી ચમચી; હીંગ; મીઠું;
રીત:
01. મકાઈના ડોડા માંથી મકાઈના બી અને તેમને મીઠા અને પાણી સાથે ઉકાળો.
02. બાફેલી મકાઈને બહાર કાઢો અને તેને છાલનીમાં મૂકો.
03. તેલ ગરમ કરો અને હીંગને ગરમ તેલમાં ઉમેરો.
04. લસણ, લીલા મરચા, આદુ નાખો અને બરાબર મિક્ષ કરો.
05. ડુંગળી ઉમેરો અને તેને પાકવા દો.
06. હળદર, ધાણાજીરું પાવડર, કસમીરી લાલ મરચું પાવડર અને મીઠું નાખો.
07. મસાલાને પાકી જવા દો, પછી ટામેટાંની પ્યુરી ઉમેરો.
08. શાકમાં મલાઈ ઉમેરો.
09. શાકમાં બાફેલી મકાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
10. પાણી ઉમેરો અને તેને વધુ પાકવા દો.
11. લગભગ 3 થી 4 મિનિટ માટે પાકવા દો.
12. શાકની ઉપર તાજી મલાઈ ઉમેરો
13. મલાઈ વાળું મકાઈનું પીરસવા માટે તૈયાર છે.
Ingredients:
2 Corn cobs; 2 Onions Shredded; 2 Tomatoes pureed; Oil; Green Chilies; Dhaniya Powder Ginger 2 spoons; Garlic 2 spoons; Fresh Cream; Kashmiri Red Chili Powder 2 spoons; Turmeric half a spoon; Asafoetida; Salt;
Steps:
01. Remove the seeds out of the corn cobs and boil them with salt and water.
02. Take the boiled corn out and put it in a sieve.
03. Heat the oil and add the asafoetida to the hot oil.
04. Add garlic, green chilies, ginger and mix well.
05. Add the onions and cook them properly.
06. Add turmeric, Dhaniya powder, Kasmiri Red Chili Powder and salt.
07. Let the spices get cookd, then add the tomato puree.
08. Add cream to the curry.
09. Add the boiled corn to the curry and mix well.
10. Add water and continue to cook it further
11. Cook for about 3 to 4 minutes.
12. Add fresh curry on top of the curry
13. Creamy Corn Curry is ready to be served.
Social links:
Instagram:
https://www.instagram.com/aruzkitchen
Facebook Page:
https://www.facebook.com/aruzkitchen
Tiktok:
https://www.tiktok.com/@aruzkitchen
Telegram Channel:
https://t.me/AruzKitchen