MENU

Fun & Interesting

ઘરે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી - How To Make Sabudana Khichdi at Home - Aru'z Kitchen

Aru'z Kitchen 1,005,344 5 years ago
Video Not Working? Fix It Now

Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Sabudana Khichdi at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી . ઘરે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી - How To Make Sabudana Khichdi at Home - Aru'z Kitchen #SabudanaKhichdi #Farali #AruzKitchen #GujaratiRecipe #GujaratiRecipes સામગ્રી: સાબુદાણા 1 કપ; મગફળી 1 કપ; જીણા સમારેલા બટાટા 2-3; સમારેલા લીલા મરચાં 2-3; ધાણાભાજી; સેંધા નમક 1 ​​ચમચી; જીરું 1 ટીસ્પૂન; ખાંડ 1 ચમચી; હળદર 1 ટીસ્પૂન; કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી; 2 લીંબુનો રસ; તેલ 3 થી 4 ચમચી; રીત: 01. સાબુદાણાને 2 કલાક પાણીમાં પલાળી રાખો. 02. પલાળેલા સાબુદાણામાંથી પાણીને ગાળી લો. 03. મગફળીને મોટું મોટું વાટી લો. 04. કઢાઈમાં તેલ ગરમ કરો. 05. તેલ પૂરતું ગરમ ​​થઈ જાય પછી તેમાં જીરું, લીલા મરચા, બટેટા નાંખો અને બધુ બરાબર મિક્સ કરો. 06. બટાકા પાકી જાય પછી તેમાં વાટેલી મગફળી, હળદર, સેંધા નમક, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો. 07. હવે ગાળેલા સાબુદાણાને કઢાઈમાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. 08. તેને સતત 5 મિનિટ સુધી હલાવતા રહો અને પાકવા દો. 09. 5 મિનિટ પછી, સાબુદાણામાં ખાંડ, લીંબુનો રસ અને ધાણાભાજી ઉમેરો. 10. બધું બરાબર મિક્ષ કરી લો અને કઢાઈને ગેસપરથી ઉતારી લો. 11. ફરાળી સાબુદાણાની ખીચડી પીરસવા માટે તૈયાર છે. Ingredients: Sago 1 cup; Peanuts 1 cup; Chopped Potatoes 2-3; Chopped Green Chilies 2-3; Coriander; Rock Salt 1 tablespoon; Cumin 1 tsp; Sugar 1 tablespoon; Turmeric 1 tsp; Kashmiri Red Chili Powder 1 tablespoon; Juice of 2 Lemons; Oil 3 to 4 tablespoon; Steps: 01. Soak the Sago in water for 2 hours. 02. Strain the water out of the Soaked Sago. 03. Crush the Peanuts roughly. 04. Heat the Oil in a kadhai. 05. After the Oil is hot enough add the Cumin, Green Chilies, Potatoes and mix everything well. 06. After the Potatoes get cooked, add the crushed Peanuts, Turmeric, Rock Salt, Kashmiri Red Chili Powder and mix it well. 07. Add the now strained Sago to the kadhai and mix it well. 08. Let it cook for about 5 minutes stirring constantly. 09. After 5 minutes, add the Sugar, Lemon Juice and Coriander to the Sago. 10. Mix everything well and remove the kadhai from the stove. 11. Farali Sabudana Khichdi is ready to be served. Social links: Instagram: https://www.instagram.com/aruzkitchen Facebook Page: https://www.facebook.com/aruzkitchen Telegram Channel: https://t.me/AruzKitchen

Comment