MENU

Fun & Interesting

નવી પ્રસ્તાવિત કાયદા વ્યવસ્થામાં મહિલાઓ માટે શું બદલાશે? I IPC CRPC

BBC News Gujarati 3,511 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

#ipc #crpc #evidenceact #amitshah

આઇપીસી સૅક્શન કે ભારતીય દંડ સંહિતા જે અંતર્ગત કયા ગુનામાં કેટલી સજા આપવામાં આવે તે નક્કી થાય છે. તેમાં હવે ભારત સરકારે ફેરફાર કરવાની વાત કરી છે. આ વીડિયોમાં આપણે મહિલાલક્ષી ફેરફારો વિશે વાત કરીશું, તમામ પ્રસ્તાવિત ફેરફારો માટે તમે બીબીસી ન્યૂઝની વેબસાઇટ પર જઈ શકો છો.
અહેવાલ - સમીના શેખ/રોહિત લોહિયા

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Comment