🌟 તારી યાદો મુલાકાતો – A Heartfelt New Gujarati Love Song by Kajal Maheriya! 🎶💖 Feel the depth of emotions and the sweetness of love with કાજલ મહેરિયા’s mesmerizing voice in her latest track, "તારી યાદો મુલાકાતો". This soulful melody captures the essence of longing and cherished memories, beautifully expressed through touching Gujarati lyrics. #kajalmaheriya #gujaratimusic #lovesong #gujaratisong #TariYaadoMulakato
Let the magic of this new love song transport you to a world of pure feelings. Don't miss out – watch now and immerse yourself in the musical charm! 🎵✨
♪Full Song Available on♪
JioSaavn: https://bit.ly/41h77KA
Spotify: https://bit.ly/49nMtKM
Hungama: https://bit.ly/41B1Hur
Apple Music: https://bit.ly/3Zhudy9
Gaana: https://bit.ly/3B35oOC
Amazon Prime Music: https://bit.ly/41giRgw
YouTube Music: https://bit.ly/41jHb1e
Song Details:
Song: Tari Yaado Mulakato
Singer: Kajal Maheriya
Lyrics: Prakash Vaghela
Music: Dipesh Chavada
Artist: chaya Thakor Birjraj solanki , Jigesh Rajpurt ,Nebs khan
Executive Producer : Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Producer: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Manager: Jigar Bhatiya
Dop: chankay thakor
choreographer: Pinakin Rathod
Editor: Chankay Thakor
Makeup & Hair: Dhara Shah
Spe.Thnx:Sandip Maheriya, Baba Modhera
Music Label: T-Series
#kajalmaheriya #gujaratimusic #lovesong #gujaratisong #TariYaadoMulakato #KajalMaheriya #GujaratiLoveSong #GujaratiMusic #2024gujaratisongs #newosng
========================================================
Gujarati Lyrics :--------👇👇👇👇👇
હો કઈ લાગે નહિ દિલ કશું હુજવા નથી દેતી (૨)
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી
રાતો ની રાતો મને ઉંઘવા નથી દેતી (2)
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દે(૨)
હો વરણાગી વાલમ મારા સપના સજાવીયા તારા
મન ના મંદીર ના ભગવાન મેં બનાવીયા મારા
હો તારી રે જોગણ તારા વિના નથી રેહતી (૨)
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી (૨)
ગયો તું શેહર મા છોડી ને મને ગામડે
તારા વિના ચેન મારા દિલ ને ના પડે
જોવાને ઝલક તારી નૈન મારા તરશે
ઝરમર મેહુલિયો મારી આંખે વરશે (૨)
પ્રીતમજી પ્રાણ થી પ્યારા મારા દિલ ના છો ધબકારા
અંગ ના ઘરેને અમે નામ રે ચિતારાવિયા તમારા
માંગુ બસ હું તને બસ બીજું કઈ નથી માંગતી
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી (૨)
ગામ ના સીમાડે બેવ મળતા હતા આપડે
રાહ જોઈ બેઠી તું ક્યારે આવશે (૨)
માથે લઇ હેલી હું તો હાલુ વન વગડે
મારી આ ધડકન તારા નામે ધડકે (૨)
મારી કિસ્મત ના તારા ચમકો છો દિલમા મારા
માની લીધા આખો ના રતન મારા
આઠે પહોર તારી વાટો હુ તો જોતી (૨)
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી (2)
==========================================================
FOR LATEST UPDATES:
----------------------------------------
SUBSCRIBE US Here: https://bit.ly/SubscribeTseriesGujarati
Enjoy & stay connected with us!!
"If you like the Video, Don't forget to Share and leave your comments"
Visit Our Channel For More Videos: http://www.youtube.com/TseriesGujarati