MENU

Fun & Interesting

Isudan Gadhvi ગામડે આવા ઘરમાં રહે છે, ચૂલ। પર બને છે જમવાનું | Gujarat Election 2022

BBC News Gujarati 840,883 2 years ago
Video Not Working? Fix It Now

#gujaratelection2022 #isudangadhvi #gujaratinews #election #gujarat ઈસુદાન ગઢવીનાં પત્ની રાજકારણ વિશે શું માને છે? રાજકારણમાં પ્રવેશ પહેલાં તેમની સાથે ઈસુદાને શું વાત કરી હતી? ઈસુદાન ગઢવીનાં પત્ની હિરલ સાથે ખંભાળીયા પહોંચી વાત કરી હતી બીબીસી સંવાદદાતા સાગર પટેલે. હિરલબહેને ખંભાળીયા સહિતના વિસ્તારોમાં ઈસુદાન ગઢવીના રાજકારણમાં પ્રવેશ પછી તેમને કેવો પ્રતિભાવ મળી રહ્યો છે સ્થાનિકોનો તે પણ જણાવ્યું. વીડિયો : સાગર પટેલ / પવન જયસ્વાલ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comment