Jammu Kashmir News: Heavy snowfall in Kargil and surrounding areas. Southern parts of the district, especially in the Soro Valley, have received 15 to 20 inches of snow, while some places have reported even more snowfall. Light snowfall continued throughout the day in Kargil city and its suburbs.
Jammu Kashmir News : કારગિલ અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા. જિલ્લાના દક્ષિણી વિસ્તારોમાં ખાસ કરીને સોરો ખીણમાં 15 થી 20 ઇંચ બરફ જમા થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ તેનાથી પણ વધુ હિમવર્ષાના અહેવાલો છે.કારગિલ શહેર અને તેના ઉપનગરોમાં દિવસભર હળવો હિમવર્ષા ચાલુ રહી. n18oc_samachar
#jammukashmir #snowfall #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/