MENU

Fun & Interesting

Jay Aadhyashakti Aarti | Karpur Gauram Sathe | Gujarati Devotional Aarti |

Meshwa Lyrical 2,085,344 1 year ago
Video Not Working? Fix It Now

@meshwaLyrical Presenting : Jay Aadhyashakti Aarti | Karpur Gauram Sathe | Gujarati Devotional Aarti | #ambemaa #aarti #karpurgauram #lyrical Audio Song : Jay Aadhyashakti Aarti - Karpur Gauram Sathe Singer : Ruchita Prajapati, Jyoti Vanjara Lyrics : Traditional Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Aarti Deity :Ambe Maa Temple : Ambaji Festival :Navratri Label :Meshwa Electronics જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રકટ્યા માં.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે દ્વિતીય બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણ તવ ગાયે,હરિ ગાયે હર માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે તૃતીયા ત્રણ સ્‍વરૂપ, ત્રિભુવનમાં બેઠા માં ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી, તું તારૂણી માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ,, સચરાચર વ્‍યાપ્‍યા માઁ સચરાચર વ્યાપ્યા ચાર ભૂજા ચૌદિશા, પ્રકટયાં દક્ષિણમાઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા માઁ પંચમી ગુણ પદ્મા પંચ દેવ ત્‍યાં સોહિયે, પંચે તત્‍વોમાઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે ષષ્ઠિ તું નારાયણી, મહિસાસુર માર્યો માઁ મહિષાસુર ,માર્યો નર નારીના રૂપે, વ્‍યાપ્‍યાં સઘળે માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી-સંધ્‍યા માં સાવિત્રી-સંધ્‍યા ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા માઁ આઈ આનંદા સુની નર મુનીવર જનમ્‍યા, દેવ દૈત્‍યો માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા માઁ સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે દશમી દશ અવતાર, જય વિજયા દશમી માઁ જય વિજ્યા દશમી રામે રામ રમાડયા, રાવણ રોળ્યો માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે એકાદશી અગિયારસે, કાત્‍યાયની કામા માઁ કાત્‍યાયની કામા કામદુર્ગા કાળીકા, શ્‍યામાને રામા.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે બારસે બાળા રૂપ, બહુચરી અંબા માઁ માઁ બહુચરી અંબા માઁ બટુક ભૈરવ સોહે કાળ ભૈરવ સોહે, તારા છે તુજ માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે તેરસે તુળજા રૂપ, તું તારૂણી માતા માઁ તું તારુણી માતા બ્રહમાવિષ્‍ણુ સદાશિવ, ગુણ તારા ગાતા ૐ જ્યો જ્યો માઁ જગદંબે ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા માઁ ચંડી ચામુંડા ભાવ ભક્‍તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહ વાહિની માઁ.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા માઁ સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્‍યાં, માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા ૐ જ્યો જ્યો માઁ જગદંબે સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ માઁ માઁ સોળસે બાવીસ માઁ સવંત સોળ પ્રગટયાં, રેવાને તીરે, માઁ ગંગાને તીરે ૐ જ્યો જ્યો માઁ જગદંબે ત્રાંબાવટી નગરી, માં રૂપાવટી નગરી માં મંછાવટી નગરી સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, માઁ દયા કરો ગૌરી.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે શિવશક્‍તિની આરતી જે કોઈ ગાશે જે ભાવે ગાશે માં જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્‍વામી, સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે, માઁ અંબા દુઃખ હરશે.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે એકમ એક સ્‍વરૂપ, અંતર નવ ધરશો માઁ અંતર નવ ધરશો ભોળા ભવાની ને ભજતાં, ભવસાગર તરશો.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા માઁ નવજાણું સેવા વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો, અમને રાખો, ચરણે સુખ લેવા.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે જય બહુચરવાળી માઁ જય આરાસુર વાળી, માઁ જય પાવાગઢ વાળી ૐ જ્યો જ્યો માઁ જગદંબે જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રકટ્યા માં.. ૐ જ્યો જ્યો માઁ જગદંબે બોલો શ્રી અબે માત કી જય કપૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેડર્નહારં સદા વસંત હૃદયાવિન્દે ભવમભવાની સહિત નમામિ મંગલમ્ ભગવાન વિષ્ણુ મંગલમ્ ગરુડધ્વજ મંગલમ્ પુણ્ડરી કાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમો સ્તુતે

Comment