#jaysakariya #horse #horselover
જુઓ આજે ન્યારા ગામ, ધવલભાઈનો અશ્વ પ્રત્યેનો પ્રેમ અને એમની સાચવણની રીત. ઘણા બધા લોકો અશ્વ માટે થઈને સુવિધા કરે છે. ત્યારે એમનો ખોરાક સાથે એમની રહેવાની જગ્યા અને વાતાવરણ બધું અનુકૂળ આવી શકે એનું પણ ધ્યાન રાખતા હોય છે. ત્યારે મને ધવલભાઈ સિંગાળાને મળવાનો મોકો મળ્યો. અને એમના અશ્વ વિશે જાણવા મળ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર.