MENU

Fun & Interesting

Jigisha Patel Rajkumar Jaat ના પરિવાર પાસે રાજસ્થાન કેમ પહોંચ્યા ? Gondal Politics News Today

Svaman 73,054 lượt xem 1 week ago
Video Not Working? Fix It Now

#jigishapatelrajkumarjaat #gondalpoliticsnewstoday #jayrajsinhjadejagondalupdate #Nikhildongagondalnewstoday #tusharbasiya #svaman

જીગીશા પટેલ ગોંડલ બાદ હવે રાજસ્થાન સુધી પહોંચ્યા છે. મળતી વિગતો મુજબ જીગીશા પટેલ રાજકુમાર જાટ કેસ (Jigisha Patel Raajkumar Jaat Case Update) સંદર્ભે જાટ પરિવારની મુલાકાત કરવા પહોંચ્યા છે. જેને લઈ ગોંડલની રાજનિતીમાં અને રાજકુમાર જાટના મૃત્યુની મીસ્ટ્રીમાં (Gondal Rajkumar Jaat Death Mystery) ફરી કોઈ નવો વળાંક આવે તો ના નહીં. ગોંડલમાં જીગીશા પટેલની પત્રકાર પરિષદ બાદ જયરાજસિંહ જાડેજા (Former MLA Jayrajsinh Jadeja Gondal) અને અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhsinh Jadeja Ribda) મામલે જીગીશા પટેલને ખુબ સવાલો કરવામાં આવ્યા હતા. સાથે જ સવાલો કરવામાં આવ્યા હતા કે તેમણે ગોંડલ તાલુકાના દડવા ખાતે વિનુ શિંગાળાના (Vinu Shingala Gondal Case) જન્મ દિવસે પ્રતિશોધ દિવસની જાહેરાત કરી તેમાં રિબડા જૂથ વિશે કોઈ ચર્ચા નથી કરી. આમ સ્વમાનને જીગીશા પટેલના રાજસ્થાનમાં જાટ પરિવાર સાથે મુલાકાતને લઈ કેટલાક સવાલો કરી સમગ્ર બાબતનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે આ વીડિયોમાં જીગીશા પટેલના કોલ રેકોર્ડિંગમાં (Call Recording) દર્શકો સાંભળી શકે છે. ગુજરાતી સમાચારોમાં વિશ્લેષણનો (Gujarati News Analysis) અભાવ છે ત્યારે ગોંડલના રાજકારણ બાબતે આ વીડિયોમાં વિશ્લેષણ કરીને પણ રાજકીય સ્થિતી વિશે અને ભૂતકાળ વિશે પણ દર્શકોને અવગત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વીડિયો બાબતે આપના કોઈ સૂચનો કે ટિપ્પણી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો આપના મંત્વયનું સ્વાગત છે.

સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼

ફેસબુક- https://www.facebook.com/svamanmedia/

ઈન્સ્ટાગ્રામ- https://www.instagram.com/svamanmedia/

ટ્વિટર- https://x.com/svamanmedia

વેબસાઈટ- https://svaman.com/

Video - Team Svaman

Comment