MENU

Fun & Interesting

જીરા ની ખેતીની સંપૂર્ણ માહિતી । jiru ni kheti vishe mahiti। ઉત્પાદન વધારવા શું કરવું #જીરું #cumin

Video Not Working? Fix It Now

#vlog #gujaratifarmer નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાં હું જીજ્ઞેશ હડિયા (M.Sc Entomology) તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વીડિયોમાં આપણે માહિતી લઈશું જીરાની ખેતી વિષે જેમાં આપણે વાત કરીશું 1.જીરુનું ક્યારે વાવેતર કરવું જોઈએ ? 2.જીરુમાં બિયારણ કયું વાપરવું ? 3.જીરુમાં બીજ માવજત કઈ દવાની આપવી ? 4.જીરુમાં પિયત કેટલા અને ક્યારે આપવા ? 5.જીરુમાં પાયામાં અને પૂરતી ખાતર ક્યાં નાખવા ? 6.જીરુમાં સુકારા માટે કઈ દવા છાંટવી ? 7.જીરુમાં કાળીયો એટલે કે ચરમી માટે કઈ દવા છાંટવી ? 8.જીરુમાં જાંબુડિયો આવે તો શું કરવું ? 9.જીરુમાં થ્રિપ્સ અને મોલો માટે કઈ દવા છાંટવી ? 10.જીરુમાં ફૂલ આવવાની અવસ્થાએ કઈ દવા છાંટવી ? 11.જીરુમાં દાણા ભરાવદાર અને વજનદાર થાય એના માટે શું કરવું ? #જીરા_ની_ખેતી #જીરા_નું_બિયારણ #જીરામાં_કાળીયા_ની_દવા #જીરામાં_વાવેતર_અંતર #જીરામાં_ખાતર_ક્યાં_નાખવા #જીરામાં_જાતોની_પસંદગી #જીરામાં_સુકારાની_દવા #જીરામાં_જીવાત_નિયંત્રણ #જીરામાં_ભુકીછારાની_દવા #જીરામાં_બીજ_માવજત #જીરામાં_જાંબુડિયો #જીરામાં_પિયત_કેટલા_આપવા #cuminfarming #cumin #જીરાનીખેતી #જીરુનીખેતી ધન્યવાદ, તમારા સહકાર બદલ આભાર

Comment