જૂનાગઢ પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ઝડપાયો
પથ્થર મારી પ્રેમીએ કરેલ પરિણીતાની હત્યા LCB એ પરિણીત યુવતીના મોતનો ભેદ ઉકેલયો પ્રેમી અને પ્રેમિકા રૂપાવટી ગામના હતા રહેવાસી એક વર્ષ પૂર્વે હત્યા કરીને અડાળા ગામે ડેડ બોડી ફેંકી દેવાઈ હતી હત્યા નીપજવનાર પ્રેમીની કરાઈ ધરપકડ