#કચ્છમાં હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ...
#ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થઈ હોવાનો ભુજ પટેલ ચોવીસીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચોવીસીમાં ખળભળાટ મચી છે...
#ભુજની કે.કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત 50% અને 90% બ્લોકેજ વચ્ચે ગોટાળો થયો હોવાનો દર્દીએ કર્યો છે ગંભીર આક્ષેપ...
#ગરીબ પરીવાર પર 85,000 રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો સાથે ચર્ચાઓ શરૂ થઈ છે...
#કે.કે પટેલ હોસ્પીટલમાં કરસનભાઈ પટેલ નામના દર્દીને બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થયો છે જેના કારણે હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે...
#દર્દી કહે છે કે, તેમને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારી કિડની ડેમેજ છે જેના કારણે દર્દી ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો ત્યાર બાદ થોડા દિવસો પછી એવું કહ્યું કે તમારી કિડની બરોબર છે... તો દર્દી કહે છે કે હવે અમારે સાચું શું માનવું...
#દર્દી કરશનભાઈએ મીડિયા સામે સમગ્ર વિગતો આપી હતી...
#જો આ ગંભીર આક્ષેપો સત્ય હોય તો આવા મેડિકલ માફિયાઓ સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ...
#આ વાયરલ થયેલા લેટરની સત્યતા જાણી, દાતાઓએ અવાજ ઉઠાવવો જોઈએ...
#સમગ્ર મામલે પેટેલ ચોવીસીમાં ચકચાર મચી છે...
#કે.કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ પર ખાનગી હોસ્પિટલ સાથે ગઠબંધન કરી કૌભાડ કરવામાં આવી રહ્યું છે તેવો આરોપો લાગ્યો છે...
#જેઓના લેટર વાયરલ થયો છે તેઓએ મીડિયા સમક્ષ સમગ્ર મામલે આક્ષેપો કરતા કહ્યું હતું...
#વધુમાં સમગ્ર ગંભીર આક્ષેપો બાબતે ખુલાસા માટે કે કે પટેલ હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ગોપાલભાઈ સાથે વાત કરતા તેઓએ મૌન ધારણ કરી લીધું હતું અને સમગ્રા આક્ષેપો બેબુનિયાદ હોવાનું કહ્યું હતું, જોકે તેઓએ મીડિયા સમક્ષ આવવાની ના પાડી હતી હવે આ મેડિકલ કૌભાડ બાબતે જો સત્યતા સામે આવે તો આરોગ્ય મંત્રી દ્વારા આરોગ્ય વિભાગને સૂચના આપી કડક કાર્યવાહી કરવાની જરૂર છે...
#hospital #hospitalnews
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews #hospitalityindustry
#medicalnews #patelnews #bhujmandir
#levapatel