બીબીસી ન્યૂઝ ગુજરાતી પ્રસ્તુત કરે છે #LetsTalkPeriods શ્રેણી જેમાં જાણીતા કલાકાર, લેખક અને પોલીસ અધિકારી માસિક પોતાના વિચારો પ્રગટ કરશે. આ શ્રેણીના પ્રથમ ભાગમાં ગુજરાતનાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય માસિક અંગે તેમના વિચારો રજૂ કરશે. આ સિવાય અન્ય શ્રેણીમાં ગુજરાતનાં પોલીસ અધિકારી મંજિતા વણઝારા, લેખક જય વસાવડાના માસિક અંગે વિચાર રજૂ કરવામાં આવશે.