MENU

Fun & Interesting

કાયા રે કહુ ને આતમ સાંભળો રે | Kaya Re Kahu Ne Aatam Sambhado Re | Best Jiv Daya Nu Kirtan |

Video Not Working? Fix It Now

@કાયા રે કહુ ને આતમ સાંભળો રે | Kaya Re Kahu Ne Aatam Sambhado Re | Best Jiv Daya Nu Kirtan |


🙏👍🙏
જો તમને મારું આ કીર્તન ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જય શ્રી કૃષ્ણ


ભજન
એવું કાયા રે કહે છે આતમ સાંભળો રે
કહું મારા કરમની કઠિણાઈ
કાયા રે કહે છે આતમ સાંભળો રે
આતમ તમે રે હાલ્યા છો વૈકુંઠધામમાં રે
પછી મારી કોણ લેશે સંભાળ
કાયા રે કહે છે આતમ સાંભળો રે
એવા બાણ રે મારે છે માયા મને સામટા રે
કાળજામાં લાગે છે રે કટાર
કાયા રે કહે છે આતમ સાંભળો રે
એવો હિરલો ખોવાણો મારા હાથથી રે
જાખો લાગે છે રે મારો દેહ
કાયા રે કહે છે આતમ સાંભળો રે
એવો ઉડીને હાલ્યો રે મારો હંસલો રે
પાંજરામાં પડી ગઈ હડતાલ
કાયા રે કહે છે આતમ સાંભળો રે
એવા સગા રે સબંધી મારું કોઈ નથી રે
રૂપ મારૂ રાખમાં રે રોળાય
કાયા રે કહે છે આતમ સાંભળો રે
એવું અગ્નિમાં હોમે છે મારૂ પીંજરું રે
બળતું દેખીને લાગે રે દુઃખ
કાયા રે કહે છે આતમ સાંભળો રે
એવો આતમરામ કહે છે કાયારાણી સાંભળો રે
સુખ દુખ આવેને વયુ જાય
આતમ રે કહે છે કાયારાણી સાંભળો રે
કાયારાણી તમે રે હતા રે સાગરની નાવડી રે
હવે સામે કીનારો રે દેખાય
આતમ રે કહે છે કાયારાણી સાંભળો રે
આજે આશા રે મોટીને જિંદગી ટૂંકી રે પડે
આશા બધી અધુરી રહી જાય
આતમ રે કહે છે કાયારાણી સાંભળો રે
કાયારાણી તારે રે સગાઈ મારા શ્વાસ ની રે
મારે તારા રૂપની સગાઈ
આતમ રે કહે છે કાયારાણી સાંભળો રે
કાયારાણી અમારે જાવું છે વૈકુંઠધામમાં રે
હવે તમે માટીમાં ભળી જાવ
આતમ રે કહે છે કાયારાણી સાંભળો રે
___________

Your Queries

કાયા રે કહુ ને આતમ સાંભળો રે
Kaya Re Kahu Ne Aatam Sambhado Re
Best Jiv Daya Nu Kirtan
એવું કાયા રે કહે છે આતમ સાંભળો રે
કાયા રે કહે છે આતમ સાંભળો રે
આતમ રે કહે છે કાયારાણી સાંભળો રે
Kaya Re Kahe Chhe Aatam Sambhado Re
Aatam Re Kahe Chhe Kayarani Sambhado Re
આજે કાયાને કહુને આત્મા સાંભળો રે
આજે કાયા રે કહે ને આત્મા સાંભળે
aje Kaya ne kahe ne atma sambharo
આજે કાયા રે કહે ને આતમા સાંભળો રે
aaje Kaya Re Kahe ne aantama sambharo re
new gujarati bhajan
શ્રાદ્ધનું કીર્તન
maran na bhajan
maran na kirtan
maran na geeto
મરણના ભજન
મરણના કીર્તન
લખેલા ભજન કીર્તન
ગુજરાતી કીર્તન લખેલા
સત્સંગ
સત્સંગ મંડળ
સત્સંગ કીર્તન
કીર્તન લખેલા
કીર્તન નવા
મહિલા મંડળ ના ભજન કીર્તન
મહિલા મંડળ
mahila mandal
mahila Satsang
mahila mandal na bhajan Kirtan
mahila mandal na nava kirtan
lakhela bhajan Kirtan
gujarati Satsang
gujarati bhajan kirtan
satsang kirtan
satsang mandal
sakshi mandali
sakshi mandalana bhajan kirtan
સખી મંડળના ભજન કીર્તન
સખી મંડળ
લખેલા કીર્તન
કાનુડાના કીર્તન
kanudana kirtan
kirtan
gujarati kirtan
Geet Sangeet Chetanaben
chetanaben videos
chetanaben
ગીત સંગીત ચેતનાબેન
ચેતનાબેન ના ગીતો
ચેતનાબેન
ગીત સંગીત
Geet Sangeet
nava bhajan
nava nava Kirtan
સત્સંગ મંડળ
kanudana geet
સત્સંગ ના ગીત
gujarati Satsang bhajan
satsang
ભજન મંડળ
રામાપીર ના ગીત
gujarati mahila mandal na bhajan
સખી મંડળના ભજન
લખેલા ભજન બતાવો
લખેલા ભજન આપો
કીર્તન ગુજરાતી
કીર્તન મંડળ
કીર્તન નવા
કીર્તન ધૂન
કીર્તન ભજન
કીર્તન લખેલા







#ગીતસંગીતચેતનાબેન
#geetsangeetchetanaben
#ચેતનાબેન
#chetanaben
#mahila_satsang_mandal
#મહિલામંડળ
#lakhela_bhajan_kirtan
#satsang
#kirtan
#Kaya_Re_Kahe_Chhe_Aatam_Sambhado_Re
#એવુ_કાયા_રે_કહે_છે_આતમ_સાભળો_રે
#મરણના_ભજન_કીરતન
#ગુજરાતીકીરતન
#લખેલા_ભજન_કીરતન

Thanks for your watching this video 🙏👍🙏

Comment