KHEDA : મહેમદાવાદ તાલુકાના હલધરવાસથી ફતિયાબાદ હેલિકોપ્ટરમાં જાન આવી #oni #oscarnews
KHEDA : મહેમદાવાદ તાલુકાના હલધરવાસથી ફતિયાબાદ હેલિકોપ્ટરમાં જાન આવી #oni #oscarnews
KHEDA : મહેમદાવાદ તાલુકાના હલધરવાસથી ફતિયાબાદ હેલિકોપ્ટરમાં જાન આવી #oni #oscarnews
From Haldharwas of Mehmedavad taluk to Fatiabad village of Kapdwanj taluk, the bridegroom was coming in a helicopter to the Praja Gal of Fatiabad village.
કપડવંજ ખેડા
રિપોર્ટર જુગનુ
મહેમદાવાદ તાલુકાના હલધરવાસથી કપડવંજ તાલુકાના ફતિયાબાદ ગામમાં હેલિકોપ્ટરમાં વરરાજા આવતા ફતિયાબાદ ગામ ની પ્રજા ગેલમાં.....
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસથી ફતિયાબાદ હેલિકોપ્ટરમાં જાન આવી હતી.
મહેમદાવાદ તાલુકાના હલધરવાસના ઉદેસિંહ ઝાલા અને અજીતસિંહ ઝાલાના દિકરા અને કાણિયેલ ના અરવિંદસિંહ ના ભાણા મેહુલસિંહ ઝાલા અને કિરણસિંહ ઝાલા ની જાન તારીખ ૨૧/૦૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ કપડવંજ તાલુકાના ફતિયાબાદ નિવાસી રાજેન્દ્રસિંહ રાવજીભાઈ પરમારના ત્યાં જાન ગઈ હતી.
આ લગ્નોત્સવમાં મહેમદાવાદ તાલુકાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને કઠલાલ તાલુકાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી અને મોટી સંખ્યામાં મહેમાનો અને ગ્રામ્યજનો , સગાંસંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ લગ્નોત્સવમાં ગુજરાતી લોકગાયિકા શિતલ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.