From On-Screen Roles to Real-Life Reflections – A Conversation with Kinjal Rajpriya
In this episode, I sit down with Kinjal Rajpriya, one of the most loved faces of Gujarati cinema, for a fun, honest, and thoughtful conversation.
We talked about her life as an actress, how she balances fame with purpose, and why she believes Gujarati culture deserves a stronger spotlight. From her views on Bollywood lyrics and social media to deep reflections on self-doubt, mythology, and emotional well-being, Kinjal opens up on a range of topics that go way beyond the film set.
We also talked about:
– What a day in an actress’s life actually looks like
– Her favourite street food spots in Ahmedabad
– The deeper meaning of “actual luxury”
– The importance of curiosity, staying present, and self-growth
– Her take on Bollywood lyrics, TV shows, and dream collaborations
If you’re someone who enjoys light-hearted yet meaningful conversations, this episode is for you.
પરદા પરની રંગીન વાર્તાઓથી લઇ ને અસલી જીવની દુનિયાદારી ની વાતો - કિંજલ રાજપ્રિયા સાથેની આ મુલાકાત ખુબજ રસપ્રદ અને રોચક રહી.
આ પોડકાસ્ટમાં અમે ઘણા બધા વિષયો પર ઊંડાણમાં ચર્ચા કરી. તમને આશ્ચર્ય થશે કે આ વાર્તાલાપમાં અમે ફિલ્મોની વાતો ઓછી અને લાઈફ ના વિવિધ પાસાઓ પર એમના અભિગમ અને અનુભવોની ચર્ચા વધારે કરી.
કિંજલ રાજપ્રિયા ગુજરાતી ફિલ્મ જગતના સૌથી જાણીતા ચેહરાઓમાંથી એક છે. દર્શકોએ એમના ઘણા ફિલ્મોને ખુબ પ્રેમ આપ્યો છે. આ એપિસોડમાં દર્શકોને કિંજલ કેવી રીતે વિચારે છે એના વિષે ખબર પડશે.
અમે વાત કરી તેની એક્ટ્રેસ તરીકેની એમની જર્ની વિશે, કેમ પોપ્યુલારિટી અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખે છે અને શા માટે તે માને છે કે ગુજરાતી સંસ્કૃતિને વધુ મોટું પ્લેટફોર્મ મળવું જોઈએ. બોલિવૂડના ગીતો હોય કે સોશિયલ મિડીયા પરના એમના વિચારો, કે પછી આત્મવિશ્વાસની ઉથલપાથલ, રામાયણ-મહાભારત જેવી વાર્તાઓ અને માનસિક સ્વાસ્થ્ય જેવા વિષયો પાર ઊંડી વાતો – કિંજલે પોતાના વિચારો ખુબ દિલથી કહ્યા છે.
– એક અભિનેત્રીના જીવનમાં દિવસ કેવો હોય?
– અમદાવાદમાં કિંજલના ગમતા સ્ટ્રીટ ફૂડ સ્પોટ્સ
– "લક્ઝરી"નો સાચો અર્થ શુ છે?
– શુકામ સતત શીખતાં રેહવું જોઈએ?
– બોલિવૂડના ગીતો, કિંજલના ગમતા ટીવી શો
- કિંજલને કયા કલાકારો સાથે અને કેવું કામ કરવું છે?
જો તમને રસાળ અને અર્થપૂર્ણ વાતો સાંભળવી ગમે, તો આ એપિસોડ ચોક્કસ તમારા માટે છે.
Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram: https://www.instagram.com/jay.thadeshwar/
LinkedIn: https://www.linkedin.com/in/jaythadeshwar/
YouTube: https://www.youtube.com/@jay.thadeshwar
Guest: Kinjal Rajpriya, Leading Actress
Ihttps://www.instagram.com/kinjalrajpriya/
Subscribe To Podcast Channel:
https://www.youtube.com/@jay.thadeshwar
============================
Timestamps
00:00 રસપ્રદ ટીઝર
01:49 કિંજલનો પરિચય
03:32 અભિનેત્રીનો દિવસ કેવો હોય?
09:08 અમદાવાદના બેસ્ટ Food Spots
11:55 Luxury નો ખરો અર્થ શું?
13:37 કિંજલનો નવો Business, કલાકારો અને કારીગરો માટે
18:25 જીવન કેવું જીવવું જોઈએ
25:38 Social Media ના ફાયદાઓ
31:20 અલગ અલગ પેઢી પાસેથી શીખવા જેવી બાબતો
35:00 "મારા સપના મારો પીછો કરે છે"
37:35 જિજ્ઞાસા વગર બધું નકામું છે
42:30 માન્યતો કેમ બદલતા રેવું પડે?
46:15 પોતાની જાત પર વિશ્વાસ કેમ કેળવવો?
48:32 Bollywood ના ગીતો કેમ બગડતા જાય છે?
57:43 કિંજલ ને કોની સાથે કામ કરવું છે?
59:42 કિંજલના ગમતા ગીતો
1:02:17 કિંજલ ને ગમતી TV Series
1:08:10 મહાભારતમાંથી શું શીખી શકાય?
1:11:51 આર્ટ જીવનમાં શાંતિ આપે છે
1:13:24 રણબીર કપૂર અને શાહરુખ ખાનની વાતો
1:21:28 જય ને પ્રતીક ગાંધી પાસેથી શું શીખવા મળ્યું?
1:24:55 અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ
1:26:24 હૃદય ને સ્પર્શીજાય એવા ગીતના શબ્દો
1:30:55 ખુશ થવું છે? તો આ try કરો
1:32:58 આજની નવી પેઢી માટે શીખ
1:34:20 Creative લોકો કેમ ખુશ હોય છે?
1:38:40 The one role she could’ve done better
1:38:50 ક્યાં કલાકાર સાથે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર કામ કરવા રેડી?
1:39:06 કિંજલ વિશેની સૌથી વિચિત્ર અફવા
1:39:59 અભિનેત્રી નહિ તો શું બન્યા હોત?
1:42:05 કિંજલનું ક્રશ કોણ છે?
#podcastindia #youtubepodcast #indianpodcasts #celebritypodcast #kinjalrajpriya #actress #gujaraticinema #gujaratientertainment #actresslife #lovestory #lifejourney #celebritytalks #actorlife #gujaraticulture #malharthakar #womensafety #womenempowerment #feminism #bollywood #cinema