MENU

Fun & Interesting

જટપટ જટપટ ભજન | Krishna Mandal | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs ~ શારદાબેન

Video Not Working? Fix It Now

જટપટ જટપટ ભજન | Krishna Mandal | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs ~ શારદાબેન સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 https://bit.ly/3vyw9aV લાઈક કરો ( लाइक करो )👍🏻 શેર કરો ( शेयर करो )⤵️ Do Subscribe :- @krishnamandalbhayandar કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો રૂપિયા નથી જોતા ને પૈસા નથી જોતા કેનેરાબેન્ક મારે નામે કરી દો જટપટ જટપટ ઝોલી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો સાડી નથી જોતા ને શેલા નથી જોતા સુરત ની મિલ મારે નામે કરીદો જટપટ જટપટ ઝોલી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો પિઝા નથી જોતા ને બર્ગર નથી જોતા મોટી મોટી હોટલ મારે નામે કરીદો જટપટ જટપટ ઝોલી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો યુપી નથી જોતા એમપી નથી જોતા મોદી ની સીટ મારે નામે કરીદો જટપટ જટપટ ઝોલી ભરીદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો દહીં નથી જોતા ને દૂધ નથી જોતા અમૂલ ડેરી મારે નામે કરીદો જટપટ જટપટ ઝોલી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો ગાડી નથી જોતી ને બાઈક નથી જોતા એરોપ્લેન મારે નામે કરીદો જટપટ જટપટ ઝોલી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો નાવ નથી જોતા ને હોડી નથી જોતા મોટા મોટા જહાજ મારે નામે કરીદો જટપટ જટપટ ઝોલી ભરિદો કાન્હા જટપટ જટપટ ઝોલી ભરિદો ઝોલી ભરિદો તિજોરી ભરિદો 🙏જયશ્રીકૃષ્ણ🙏 Other Bhajan Videos :⤵️ ✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :- https://youtu.be/tbHW913aDTY ✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :- https://youtu.be/zNaArE99IEY ✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :- https://youtu.be/_4mo_NtlpYU ✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :- https://youtu.be/PMpQZQ6iyFw ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :- https://youtu.be/emCnqrZjx4s ✤ અચકો મચકો કારેલી :- https://youtu.be/ZQBrQ9M4ufg ✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :- https://youtu.be/_m674CG89dU ✤ હસતો ને રમતો કાનુડો :- https://youtu.be/TDWAoE6OhYk ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :- https://youtu.be/emCnqrZjx4s ✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :- https://youtu.be/HYBy_bLAFME ✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :- https://youtu.be/4vFsSnXAVKw ✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :- https://youtu.be/TLOecOLTnW0 ✤ અંબેમાત મારે ઘરે આવોને :- https://youtu.be/iGxwSRFEGpg ✤ ભોળા તારા પગે મને પડવાદે :- https://youtu.be/OX39fQ9g6Go ✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :- https://youtu.be/FreOjmYMQ6Y ✤ અંબેમાત મારે ઘરે આવોને :- https://youtu.be/iGxwSRFEGpg ✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :- https://youtu.be/tLNeaLKHWOo ✤ રમકડા માટીના :- https://youtu.be/NFLYPsUB2zA ✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :- https://youtu.be/SkBZgEczhOs #krishnabhajan #krishnamandal #bestbhajan #latestbhajan #topbhajan2023 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs

Comment