MENU

Fun & Interesting

Learn car driving in Gujarati | How to shift gear in car? | How to change gear perfectly? | Gujarati

Pushkar Automobiles 31,864 4 years ago
Video Not Working? Fix It Now

How to shift gear in car How to change gear perfectly મિત્રો Geeky Gujarati YouTube ચેનલ નો એક માત્ર હેતુ છે કે દરેક નવા કાર શીખનાર લોકો કે જેને ડ્રાઈવિંગ લાઈસન્સ ની ટેસ્ટ પાસ કરવામાં ખૂબ તકલીફ પડે છે. તે આ ડ્રાઈવિંગ ટેસ્ટ સરળતાથી પાસ કરી શકે અને ખૂબ સારું ડ્રાઈવિંગ કરી શકે. મિત્રો આ વીડિયોમાં તમે જાણશો કે કારમાં ગીયર કેવી રીતે બદલાય. તો આશા છે કે તમને આ વીડિયો ગમશે. કાર ડ્રાઇવિંગ ના વધારે વિડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. કારને ટર્ન કેવી રીતે લેશો? https://m.youtube.com/watch?v=HU5iuM8Vddw&t=172s કારમાં ટાયર કઈ દિશામાં છે? https://m.youtube.com/watch?v=NelXRx1mEjY&t=131s કારમાં પેહલા શું દબાવશો? ક્લચ, બ્રેક કે અક્સેલેટર https://m.youtube.com/watch?v=Lf4K1lVS7z8&t=3s જો તમને આ વીડિયો ગમે તો વીડિયો લાઈક કરો. શેર કરો અને ચેનલ ને સબ્ક્રાઈબ કરો. http://www.youtube.com/c/geekygujarati #cardriving #driving

Comment