#shreeharisatsang #jayshreebenbaldha #newvideo #kirtan #satisfyingvideo #newvideo #newsong
વાળ થયા ધોળા ભજીલે ભગવાન ને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને,
પગે ચલાઈ નહિ મંદિર જવાય નહીં,
ઉબરા થયા ડુંગરા ભજીલે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલો ભગવાનને,
ઉભો થવાય નહીં બેઠું રહેવાય નહીં,
કેડે કરતા થાય ભજીલે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને,
રોટલા ચવાય નહીં શીરો મગાય નહીં,
ભૂખ્યા દિવસ જાય ભજીલે ભગવાનને
હરીને નીરખાઈ નહીં દર્શન મારે થાય નહીં,
આંખે દેખાય નહીં ભજીલે ભગવાનને ,
વાળ થયા ધોળા ભજી લે ભગવાનને
કાને સંભળાય નહિ કથામાં જવાય નહીં,
હરિ નામ લેવાય નહીં ભજી લે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાન ને,
સત્સંગ થાય નહીં તાલી પડાય નહીં,
કર મારા રહી ગયા ભજીલે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજી લે ભગવાનને,
મોઢું ખુલે નહી રામ નામ લેવાય નહી,
કોને આજે કવ રે ભજીલે ભગવાનને
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને