.................................................................................
#gopinathsatsangmandal #kirtan #bhajan
પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમઃ શિવાય,
અંતરના પડદા ખોલજો રે ઓમ નમઃ શિવાય.
ભોળાને મેળવવા નો એક જ ઉપાય છે,
શ્રદ્ધા ને ભક્તિની મારે જરૂર છે,
ભવના તે દુઃખ દૂર થાય છે રે ઓમ નમઃ શિવાય.
શ્રદ્ધાની સાવરણી ગોતીને રાખજો,
અંતરના ઓરડાને નિર્મળ બનાવજો,
શ્વાસે શ્વાસે તમે બોલજો રે ઓમ નમઃ શિવાય.
ઉંઘ આળસ ને આરામ ત્યજી દો,
મોહ માયા ને મમતા મેલી દો,
મસ્તીમાં મસ્ત બની બોલજો રે ઓમ નમઃ શિવાય.
ભાંગ ધતૂરો ને બીલીના પત્રો,
જળનો લોટો શિવજીને ચડાવજો,
દૂધનો અભિષેક કરજો રે ઓમ નમઃ શિવાય.
શિવનું શરણું ને આશાનું ઝરણું,
ડૂબતા સંસારી ને પકડીને તારજો,
ડૂબતા સંસારી ને તારજો રે ઓમ નમઃ શિવાય.
હાલતાં ને ચાલતા શિવ સ્મરણ કરજો,
ઉઠતા બેસતા શિવને સંભારજો,
મુખેથી પાંચ નામ બોલજો રે ઓમ નમઃ શિવાય.
જીવને સમજાવું છું શિવને ભજી લે,
અંતે દીવો તારો શિવ મંદિર જાય છે,
શિવમાં જીવ ભળી જાય છે રે ઓમ નમઃ શિવાય.
પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમઃ શિવાય,
પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમઃ શિવાય.
..................................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimand #shreeharisatsang #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang
bhajan,
new kirtan,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,