MENU

Fun & Interesting

તું કેવો ભગત ભોળાનાથનો●સરલાબેન●ગુજરાતી ભજન●#MahadevNubhajan,#gujaratibhajan,#harharshambhu,#શિવભજન

satsangi bhajan mandal 3,290 3 days ago
Video Not Working? Fix It Now

Tu Kevo Bhagat Bholanath No-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad : સત્સંગી મંડળ (અમદાવાદ) Website : https://sites.google.com/view/smbhajan/home Instagram : www.instagram.com/satsangimandal તું કેવો ભગત ભોળાનાથનો●Sarlaben●ગુજરાતી ભજન●#MahadevNubhajan,#gujaratibhajan,#harharshambhu,#શિવભજન ◆◆◆◆◆◆◆◆◆bhajan lyrics◆◆◆◆◆◆◆◆◆ તે પૂજન ના કર્યું ભોળાનાથ નું તું કેવો ભગત ભોળાનાથ નો સોમનાથ ના ગયો મલીક્કાઅર્જુન ના ગયો તે દર્શન ના કર્યા ભોળાનાથ ના..તું કેવો ભગત.. ઓમ કાલેશ્વર ના ગયો કેદારનાથ ના ગયો તે દર્શન ના કર્યા ભીમાશંકર ના..તું કેવો ભગત.. વિશ્વનાથ ના ગયો ત્ર્યંબકેશ્વર ના ગયો તે દર્શન ના કર્યા વૈદ્યનાથ ના..તું કેવો ભગત.. નાગેશ્વર ના ગયો રામેશ્વર ના ગયો તે દર્શન ના કર્યા ધુશ્મેશ્વર ના..તું કેવો ભગત.. તું મંદિર ના ગયો તું શિવાલય ના ગયો તે શિવલિંગ પર જળ ના ચઢાયું..તું કેવો ભગત.. ●●●●●●●●●●●●●●●● સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે ✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤ સત્સંગી મંડળ માં તમને આધ્યાત્મિક અનુભવ કરાવવા માટે સમર્પિત છે જેમાં વિવિધ દેવી-દેવતાઓના ભજનો,લોકગીતો, હસ્યગીતો, સત્સંગ ની વાર્તાઓ,કથાઓ તથા સમજવા જેવા સુંદર ગીતો અમારી ચેનલ માં શામેલ છે.ભક્તિના સ્તોત્રોથી માંડીને ઈશ્વરભક્તિ, ઈષ્ટ દેવતા-ભક્તિ, ગુરુ-ભક્તિ અને આવાં બીજાં ઘણાં ભજનો, જે તમને ભક્તિની દુનિયામાં લીન કરે છે અને તમને આ ભ્રામક જીવનમાંથી ઈશ્વરની ભક્તિ તરફ લઈ જાય છે. અમારા ભજનો તમને આધ્યાત્મિકતા અને શાંતિના ભક્તિ માર્ગ પર લઈ જશે. તેથી, સત્સંગી મંડળ સાથે ભગવાનને શરણે જાઓ. ************* આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે. જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો. જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે 🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે LIKE & COMMENT & SUBSCRIBE __________________________________________ ‎@satsangibhajanmandal  #satsangibhajanmandal #સત્સંગીભજનમંડળ #SatsangiMandal #સત્સંગીમંડળ #mahadevsong #top #topbholenathsong #શિવરાત્રી #હરહરમહાદેવ #harharmahadev #harharshambhu #bholenath #ભોલેનાથ #shambhu #shivratri2025 #2025શિવરાત્રી #2025shivratri #shiv #shiva #mahadev #bhajan #shivbhajan #shivsong #bhajanmandal #ભજનમંડળ #કીર્તન ✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

Comment