MENU

Fun & Interesting

રાવતબાપાને શ્રધ્ધાંજલી અર્પણ - મેરાણ ગઢવી | Meran Gadhvi | Ravatbapa Bhagat | Hardev Ahir

Hardev Ahir 5,090 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

Hardev Ahir Official

યુટ્યૂબ ચેનલ | લાઈક, શેર અને સબક્રાઈબ કરો.
👉 https://www.youtube.com/c/hardevahirofficial

ફેસબુક પેજ | લાઈક, શેર અને સબક્રાઈબ કરો.
👉 https://www.facebook.com/hardevahirofficial

ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ | લાઈક, શેર અને સબક્રાઈબ કરો.
👉 https://www.instagram.com/hardevahirofficial

ટિક્ટોક એકાઉન્ટ | લાઈક, શેર અને સબક્રાઈબ કરો.
👉 https://www.tiktok.com/@hardevahirofficial

વેબસાઈટ
👉 http://www.hardevahir.com

ઋણ સ્વીકાર
તમામ સહકલાકરો સહગાયકો અને આયોજકો અને સદાકારી વ્યક્તિઓ પ્રત્યે આભારની લાગણી ધરાવું છું. મારા સર્વ શ્રોતાઓ, ચાહકો, સ્નેહીઓ અને સમર્થકો કે જેઓ મને મારા સાહિત્ય ખરા હૃદયથી સદાય પ્રતિસાદ અને આવકાર આપતા આવ્યા છે. સર્વના અપાર સ્નેહ માટે કુતજ્ઞ છું. પ્રમાણિક પણે સમજતા આપ સર્વના પ્રેમ સ્નેહ થકી જ હરદેવ આહીર આપ સૌનો હરદેવ આહીર છે.

જન્મ
ભારત દેશ ના ગુજરાત રાજય ના રાજકોટ જીલ્લા ના કોટડા સાંગાણી તાલુકા ના સતાપર ગામે તારીખ ૧૮/૦૬/૧૯૮૫ ના રોજ જન્મ થયો હતો.

વારસો
શ્રીરાવતબાપા(ભગત) ના પૌત્ર એટલે મારા દાદા કવિ, લેખક અને વક્તા એટલે મને લોક સાહિત્ય વારસા માં મળેલ. મારા દાદા રાવતબાપા પાસે બેસી ને સાહિત્ય ની નાની એવી યાત્રા મને વારસા માં મળી છે.

બાળપણ
એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળક ની જેમ ગામડા માં જન્મ અને ઉછેર બાલ્યકાળથી જ તે સમય સંગીતજ્ઞ, ગાયકો અને સાહિત્યકારો, સંતો-મહંતો ને સાંભળવા નો અવસર મારા દાદા રાવતબાપા ના પૌત્ર તરીકે ખુબ મળતો અને ગુજરાત ના નામી કવિ લેખક સાહિત્યકારો અમારી સરદારપુર ની વાડી એ એક મહિનો રોકાતા એટલે એમ નો લાભ બાળપણ થી જ મળતો.

અભ્યાસની યાત્રા
મેં સતાપર ની પ્રાથમિક શાળા માં ધોરણ ૧ થી ૩ સુધી નો અભ્યાસ ત્યાર બાદ સરદારપુર ની પ્રાથમિક શાળા માં ધોરણ ૪ થી ૭ સુધી અને ત્યાર પછી ગોંડલ ની ગોંડલ હાઈસ્કૂલ,ગોંડલ માં ધોરણ ૮ થી ૧૦ અને ધોરણ ૧૧ થી ૧૨ સંગ્રામજી હાઈસ્કૂલ,ગોંડલ અને કોલેજ એમ.બી. કોલેજ,ગોંડલ અને વડિયા કહોર કોલેજ ત્યાર બાદ મોરબી માં પર્ભાબેન પટેલ કોલેજ માં મેં બી.એડ. પૂર્ણ કર્યું આ મારી અભ્યાસ ની યાત્રા રહી અને હું ભાગ્યશાળી છું કે જે શાળા મેં ધોરણ ૮ થી ૧૦ નો અભ્યાસ કર્યો તેજ શાળા નું સંચાલન કરવા નો અવસર મળ્યો.

સંગીત પ્રેમ
બી.એડ. સુધી અભ્યાસ કર્યો પણ કોલેજ કાળ માં સાહિત્ય નો જીવ એટલે સાહિત્ય પ્રેમી ઓ સુધી વહેવડાવતાં જખતો હતો મારા સાહિત્ય ને અભિવ્યક્ત કરવા માટે યોગ્ય અવસર ની અપેક્ષા અને ખોજ રહતી અને નવરાત્રી નો તહેવાર, શાળા કોલેજ ના ઉત્સવો, સામાજિક ધાર્મિક કાર્યક્રમો ના સ્વરૂપે કયારેક આવા અવસરો મળતા.

ખુબ ખુબ આભાર મિત્રો,
યુટ્યૂબ ચેનલ, ફેસબુક પેજ, ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ અને ટિક્ટોક એકાઉન્ટ ને સબસક્રાબ ,લાઇક અને શેર કરવા માટે...

Contact Details
--------------------------
Samarpan Primary School, Gondal - 360311
Phone: +91 8000008010
Website: www.hardevahir.com
Email: hello@hardevahir.com

#merangadhvi #hardevahirofficial #hardevahir #samarpanschool #samarpanschoolgondal #ravatbapabhagat #ravatbapa #dayro #biography #interview #life

Comment