MENU

Fun & Interesting

પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે, Moje Dariya Episode 6 Part 1 With Parshottam Rupala & Jagdish Trivedi

Video Not Working? Fix It Now

પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે મોજે દરિયા એપિસોડ 6, ભાગ 1. Shri Parshottam Rupala & Padmshri Jagdish Trivedi : Episode 6 part 1 MOJE DARIYA. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો એક રસપ્રદ સંવાદ જેમાં જગદીશભાઈ 'મા' ની મમતા, મહત્ત્વ અને મહાનતાની આંખો ભીની કરી દે એવી સુંદર વાત રજૂ કરે છે! જેને કોઈની ઉપમા ના આપી શકાય એ માની વાત, માતૃવંદના ની વાત, જગદીશભાઈ અને રૂપાલા સાહેબ કાગબાપુ, કવિ બોટાદકર, મેઘાણીજી અને નરસિંહ મહેતા ને યાદ કરીને આપણને માતૃત્વના એક અનેરા સફર ઉપર લઈ જાય છે... તો આવો માણીએ મમતા ભર્યો, પ્રેમના રસથી તરબતર એવો મોજે દરિયાનો આ એપિસોડ! મોજે દરિયા youtube channel પર. @ParshottamRupala     @MojeDariya_ParshottamRupala  .............................................................. "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!" : પરશોત્તમ રૂપાલા તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે! https://youtube.com/@MojeDariya_ParshottamRupala #mojedariya #parshottamrupala  #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiYouTubeSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya  #mayabhaiahir #rajbha #rajbhagadhvi #jagdishtivedi #padmshrijagdishtrivedi ......................................................... Credits : Production and Post Production Travrse Media Editor Munaf Luhar (Alif Productions) Nishar Mansuri (Alif Productions) DI - Nishar Mansuri DOP - Hitesh Paunikar Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar Subtitles - Jina Patel (CopyHub) Thumbnail and Graphic Design Travrse media Lights - Hitesh Paunikar & Nishar Mansuri Sound - Munaf Luhar Music - Rachintan Team Travrse Media Abhishek Gupta - Partner Shilvee Dave - Partner Design Team Kripa Jhaveri -  Design Lead Sneha Bhanushali - Graphic Designer Harsh Ahir - Motion Graphic Aayushi Sejpal - Graphic Designer Key Account Managers Dipali Kanthua Garima Chechani ......................................  Special Thanks : Jigar Rupala, Ishwariya Farm for location curtsey and hospitality And Team Moje Dariya : Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Comment