મોરારિબાપુ કેમ ઉકળી ઉઠ્યા?//કુંભ સ્નાનના પાણીનો વિવાદ //moraribapu angry on kumbh snan dispute
#moraribapu #ramkatha #kumbh #kumbh2025 #prayagraj #trivenisangam #trivenisangamprayagraj પૂજ્ય મોરારીબાપુએ મહા કુંભના પાણી વિષે થયેલા વિવાદાસ્પદ વિધાનો સામે રોષ દર્શાવ્યો છે.જ્યોતિષ પીઠના શંકરાચાર્ય એ કુંભના જળને સ્નાન યોગ્ય ન હોવાનું કહેતા મોરારીબાપુએ કોટેશ્વર કચ્ચ ખાતે ચાલતી તેમની રામકથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ૬૦ કરોડ લોકો મહા કુંભમાં સ્નાન કરી ચુક્યા છે ત્યારે આવો વિવાદ કરવો યોગ્ય નથી.rajkotramkatha #moraribapukatha #moraribapustatus #charity #motivationgujarati #rajkot #rajkotians #moraribapulive #sadbhavnavrudhashram #hanumanchalisa #vijaydobariya #sandeshnews #gujaratisamachar #gujarati #ram #ramnam #dharmik #suvichar #yogiadityanath #uttarpradesh #મોરારીબાપુ #ram