મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના/Mukhyamantri Pak Sangrah Structure Yojana/ Godown
આ યોજના થકી ખેડૂતને પોતાની મહામૂલી કૃષિ પેદાશોના યોગ્ય બજાર ભાવ મળે ત્યારે વેચાણ કરી શકે તે માટે ખેડૂતને પોતાની ઉત્પાદિત કૃષિ પેદાશોની સંગ્રહ વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રોત્સાહન મળશે.