ઓલપાડના ખેડૂત કિરીટભાઈએ પ્રાકૃતિક ખેતીમાં બમણુ વળતર મેળવ્યું Natural Farming #surat प्राकृतिक कृषी
સુરતના ઓલપાડ તાલુકાના આંધી ગામના ખેડૂત કિરીટભાઈ પટેલએ પ્રાકૃતિક ખેતી અપનાવી બમણુ વળતર મેળવ્યું છે. તેમના ત્રણ વર્ષના અનુભવો અન્ય ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા આપશે. વિડીયોને અંત સુધી માણવો.