મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ #nayanaben patel ના સ્વરમા# લખાણ સાથે મૂકવામાં આવ્યો છે #kirtan #
Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના
મને એકવાર ગોકુળ બતાવો મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે કોને કોને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે વાસુદેવને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
હે તમે પગની બેડીઓ તોડી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
માતા જશોદાને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો
તમે મુખમાં બ્રહ્માંડ બતાવ્યું મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે ગોપીઓને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે એક ગોપીને એક થયા કાન તમારો દેશ મારે જોવો છે
તમે ગોવાળોને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે કાળી નાગને નાથિયો મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે કંસને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
હે તમે અસુરોના સહારકીધા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે કૌરવોને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
હે તમે ભરી સભામાં ચીર પુરિયા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે નર સૈયા ને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે શામળિયો શેઠ થઈ આવ્યા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે મીરાબાઈને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે ઝેરના અમૃત કીધા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે સખુભાઈની લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
તમે સાણા વાસીદા કીધા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
હે મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
મારા youtube ના ભાવીભક્તોને નમ્ર વિનંતી છે જો તમને અમારી ચેનલમાં ધૂન ભજન કીર્તન પસંદ આવે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો🙏🙏🙏🙏🙏 સર્વે ભાવિ ભક્તોને જય શ્રી કૃષ્ણ 🙏