કવિતાકક્ષ ભાવનગર અને સ્વર-સંગતિના સંયુક્ત ઉપક્રમે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને સ્વરાંજલિ
"... ને તમે યાદ આવ્યા "
ગાયકો : ગાર્ગી વોરા, ડૉ.ફિરદૌસ દેખૈયા, હારિત ધોળકિયા, અપેક્ષા ભટ્ટ
રસદર્શન : તુષાર જોષી
સંકલન-સંયોજન : રીખવ મહેતા, હિમલ પંડયા
14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર, સાંજે 8-30 કલાકે
શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ, રામમંત્ર મંદિર સામે, ભાવનગર .
સહયોગ : લીલા ગ્રુપ ઓફ કંપનીઝ